વાવ તાલુકા જી.બનાસકાંઠા માં છેલ્લા 3 દિવસ થી પડી રહેલ કામોસમી વરસાદ થી ખેડૂતો ને થયેલ નુકસન નું સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવવા માન. મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjp@BJP4Gujarat ને સરપંચ યુનિયન વાવ દ્વારા લેખિત રજુઆત કરી @PRupala@CRPaatil
भाजपा के नेता कहते है कि लटकाना भटकना ओर अटकना हमारी नीति नही है तो मैं माननीय श्री @narendramodi जी से कहना चाहता हु की आप अपने राज्य गुजरात मे सरकारी भर्ती देख ले
अब आपकी सरकार ये सब करने में पूर्ण रूप से डूबी है
आपका गुजरात मॉडल तो डूब रहा है @PMOIndia#Demand_Guj_Students
मैं राज्य सभा का सदस्य निर्वाचित हुआ हूँ, इसलिए आज मैंने प्रतिज्ञा ली है की भारत के संविधान के प्रति सच्ची श्रध्दा और निष्ठा रखूंगा, मैं भारत की प्रभुता और अखण्डता अक्षुण्ण रखूंगा तथा जिस पद को मैं ग्रहण करने वाला हूँ उसके कर्तव्य का श्रध्दापूर्वक निर्वहन करूंगा।
ત્રણ મહિના પહેલા સાયબર ક્રાઇમની ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી, પણ પછી આગળ કોઈ કાર્યવાહીનો જવાબ ના મળ્યો તો જાતે બધું સોલ્વ કરી લીધું, આજે મને અચાનક ગોતા પોલીસ સ્ટેશનથી કોલ આવ્યો કે આવીને નિવેદન લખાવી જાવ.. છેક ત્રણ મહિને..!!😥😑😣
प्रिय श्री @narendramodi जी, मैं आपका ध्यान राज्यों में चुनी हुई सरकारों को लोकतांत्रिक मर्यादाओं के विपरीत हॉर्स ट्रेडिंग के माध्यम से गिराने के लिए किये जा रहे कुत्सित प्रयासों की ओर आकृष्ट करना चाहूंगा।
@PMOIndia
બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના નાગલા, ખાનપુર,ડોડગામ અને લાખણી તાલુકાના કુંડા અને જસરા ગામના પરિવારો છેલ્લા પાંચ વર્ષથી સરકાર સામે ન્યાય માટે રાહ જોઈ રહ્યા છે ત્યારે ન્યાય ક્યારે મળશે તે સમજાતું નથી