#2800Police_SRPF_Districtwise જવાનો માં ટેલેન્ટ હોય જ છે સર પરંતુ SRP ના જવાનો ને ટેલેન્ટ દેખાડવા ની તક જ નથી મળતી, સાહેબ પોલીસ ની ભરતી થી માંડી ને તેને ચાલતા, અને પોલીસ સ્ટેશનમાં નોકરી કરવા માટે તૈયાર કરે છે,તથા કોન્સ્ટેબલ થી માંડી ને DySP સુધી તાલીમ એસ.આર.પી. જ આપે છે,
#Justice4SRPF
૩૭૦ કલમ નાબૂદ થય શક્તિ હોય તો ૧,૨૫,૦૦૦ પરિવાર ની ખુશી માટે એક જિલ્લા વાઇસ સ્થાઈ નોકરી ના આપી શકાય શું હજી પણ અંગ્રેજો ના નિયમ ને બદલી ના શકાય? SRP ના જવાનો ને ૫૮ વર્ષ સુધી આજીવન કેદી ની સજા ની જેમ જ રેવાનુ? ખરેખર જવાનો ના પરિવાર ને ન્યાય મળવો જોઈએ.
એસ આર પી ને સ્થાયી કરો પોલીસ નો ગ્રેડ પે 2800 કરો અમારો હક અમને આપો . સતત ખડે પગે ઉભી રહેતી પોલીસ દિવસ હોય કે રાત શિયાળો ઉનાળો ચોમાસુ ગમે તે સિઝન હોય છતાં કોઈ પરવા કર્યા વગર પોતાની ફરજ અદા કરે છે. પોલીસ ની નોકરી માં કોઈ ટાઈમ નક્કી નથી #2800Police_SRPF_Districtwise
ભૂરો અને મિકી whatsapp પર ચેટ કરતા હતા.
ભૂરો : મિકી શું કરે છે?
મિકી : બસ, દવા ચાટવી છે.
ભૂરો : અલ્યા, તું શું કહે છે? તને ભાન છે.
મિકી : એમાં તે વળી મેં શું કીધું? કપાસમાં દવા ચાટવી છે. એમ!
ભૂરો : હાશ..! એમ કે ને કપાસમાં છાંટવી છે. મારે એમ કે...
-ઇત્તરકાકા
#2800Police_SRPF_Districtwise