#જ્ઞાન_સહાયક#પ્રવાસી_શિક્ષક ની વ્યથા
🔴તારીખ પે તારીખ
સાલું અજગ ગજબ નું તંત્ર છે...
💢મેરીટ લીસ્ટ આવી ગયું..
💢ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે સેડ્યુલ આવી ગયું.
💢તમામ પ્રોસેસ પૂર્ણ થઈ ગઈ...
હવે કહે હજી તમે ફોર્મ કન્ફર્મ કરી શકો છો.
વાસ્તવિકતા સત્યથી વિહોણી
#અંધેરી_નગરી_મે...
સત્ય વાત હંમેશા બેધડક અને બેબાક રીતે ડંકે ની ચોટ ઉપર કહી પૂરા ગુજરાત માં "જમાવટ" કરનાર #દેવાંશી_બહેન@devanshijoshi71 ના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...🎂💐🎂
💪સંઘર્ષ,સાહસ અને સત્યના સરવાળા સમાન જેમનું વ્યક્તિત્વ છે #દેવાંશીબેન ને જન્મદિવસ નિમિત્તે ગુજરાતની જનતા માટે અવિરત રીતે લડવાનું બળ ઈશ્વર પૂરું પાડે એવી શુભકામના.🎉
સાથે અમારા પરિવારની દિલથી એવી શુભકામના ખૂબ વધે તમારી નામના...હમેશા આ રીતે ગરીબ, શોષિત, પીડિત, વંચિતો, યુવાનો, જરૂરિયાતમંદો....નો આવાજ બનતા રહો.
મોઢા માંથી નીકળ્યો ખરો મગનો ' મ '
શિક્ષણ મંત્રી ઉવાચ ...!:-' જ્ઞાન સહાયક કામ ચલાઉ વ્યવસ્થા ' તો અમે જ્ઞાન વાહકો એમ કહીએ કે જોઆપ શ્રી જે પ્રોસેસ કાયમી ભરતી માટે કરો છો એજ સેમ પ્રોસેસ જ્ઞાન સહાયક માટે ઉપયોગ માં લો છો તો પછી સીધી જ કાયમી ભરતી કરતા તમને કોણ રોકે છે?કરીનાંખો ને...
અમારે ત્યાં ગામડા માં ગોદળું થોડુક ફાટે તો એને થીંગડું મારતા પણ ઘણાં બધાં થીંગડા થઈ જાય એટલે આખી ખોળ નવી લાવતા તો તમે પણ 13 વર્ષ પ્રવાસી રૂપી થીંગડા માર્યા હવે પાછું મોટું જ્ઞાનસહાયક નામનું મોટું થીંગડું લાવ્યા કરતા (કાયમી શિક્ષકો રૂપી આખી ખોળ જ બદલી દો ને...
જ્ઞાન સહાયકના વિરોધમાં આજે PM નરેન્દ્ર મોદીને પત્ર લખાયો …ગુજરાત.સરકાર માં શિક્ષણમાં કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરે તેના માટે પ્રધાનમંત્રી @narendramodi મધ્યસ્થતા કરે તેવી અપીલ
શું આ લોકશાહી દેશમાં ભેગુ થવું પણ ગુનો છે ?
શું પોતાના હક માટે અવાજ ઉઠાવવો પણ ગુનો છે ?
ભેગા જ ન થવા દે આ તો કેવા પ્રકારની લોકશાહી ?
પોતાના મનઘડંત નિયમો બીજા ઉપર થોપી દેવા એને લોકશાહી નહીં ઠોકશાહી કહેવાય.🙏
ગુજરાતના યુવાનો ને થતાં અન્યાય સામે અવાજ તો ઠીક પરંતુ સરકારશ્રી સમક્ષ વાત પણ નથી મૂકવા દેવામાં આવતી.. શું આજ ગાંધીનું ગુજરાત છે??🤔
આંદોલન કરવા માટે ભેગા પણ ન થવા દેતી સરકારને યાદ કરવું જોઈએ કે આઝાદી આપણને આંદોલનો કરીને જ મળી હતી..!!
સાહેબ, તમારા કે તમારા પદાધિકારીઓના બાળકો સરકારી શાળામાં નથી ભણતા.. સામાન્ય નાગરિક કે જેણે તમને મત આપી સત્તા અપાવી છે તેના બાળકો ભણે તેને જ્ઞાન સહાયક નહિ કાયમી શિક્ષક જોઈએ છે.🙏
#જ્ઞાન_સહાયક_રદ_કરો
#જ્ઞાન_સહાયક_પ્રોજેક્ટ_નાબૂદ_કરો
@kuberdindor@Bhupendrapbjp
https://t.co/MuAWtqKUMk