🚨 मुंबई का गिरगांव VP road पुलिस स्टेशन
कंप्लेन करने गए आम नागरिक से बर्ताव करती हुई महिला पुलिस अधिकारी , देख रही है वीडीयो बना रहे है फिर भी
किस प्रकार बात कर रही अपने बिल्ले को फेक कर मारा सब कैमरे में रिकॉर्ड
क्या लगता है ऐसे लोग जनता की सुरक्षा करते होगे ?
क्रेडिट : Mumbai TV
પ્રાથમિક શાળા ધોરણ ૧થી૫ માં ૭૫૦૦ જગ્યાઓ #કચ્છ સહિત ભરતી જાહેર કરી હતી ને સામાન્ય ભરતીમાં ૬૫૭ જગ્યાઓ ખાલી છે કચ્છની ૨૫૦૦ જગ્યામાંથી ૧૦૧૨ શિક્ષક જ મળ્યા છે ને. ૧૪૮૮ જગ્યાઓ ખાલી છે ૧૪૮૮+૬૫૭= ૨૧૪૫ જગ્યાઓ ખાલી નિયમોમાં બાંધ છોડ કરી પૂરી ભરતી કરો #tet1#tat@Bhupendrapbjp@prafulpbjp
AAP કાર્યકર્તા ધર્મેન્દ્ર કાનાણી ઉપર 2 વર્ષ જૂની ઘટના મુદ્દે ફરિયાદ નોંધાવી જેમાં તેઓ AAP ધારાસભ્ય@Gopal_Italia ના PA છે તેવી ખોટી વાત ફેલાવી છે.
ભાજપના નેતાઓ પોતે સારા કામ કરીને પ્રસિદ્ધિ નથી મેળવી શકતા એટલે AAP ના નેતાઓના નામે સસ્તી પ્રસિદ્ધિ મેળવવાની કોશિશ કરે છે.
👨🏫👩⚕️👮♂️ કર્મચારીઓ સાથે ભેદભાવ કેમ?
📌 ગુજરાતમાં ફિક્સ પે – 5 વર્ષ!
📌 મહાનગરપાલિકાઓમાં ફક્ત – 3 વર્ષ!
📌 અન્ય રાજ્યમાં તો માત્ર – 1 વર્ષ કે સીધા નિયમિત!
➡️એક જ દેશ/રાજ્યમાં અલગ નિયમ કેમ?
#Remove_Fixpay_in_gujarat#Gujarat
ગયા બે વર્ષથી ભાવિ શિક્ષક મિત્રો 5 સપ્ટેમ્બર શિક્ષક દિવસે ગાંધીનગરના રસ્તા પર ઢસડાતા જોવા મલ્યા છે તો શું આ વખતે પણ ફરિ એકવાર શિક્ષક દિવસે ગાંધીનગરના રસ્તા પર ગુજરાતના ભાવિ શિક્ષકો ઢસડાતા જોવા મળશે...????
#યુડાઈસ રિપોર્ટ 2024 - 25 મુજબ ગુજરાત મૉડેલની 2963 શાળાઓમાં માત્ર 1 શિક્ષક.