Mathematics.
This is India. "Aryabhata I" gave an accurate value for Pi (5th century).
(Note: I'd like to give credit to the author of this page 42, and I think it's from S. Balachandra Rao, Jnana Deep Publications. Would anyone know for certain?)
Life sprouts in space! 🌱 VSSC's CROPS (Compact Research Module for Orbital Plant Studies) experiment onboard PSLV-C60 POEM-4 successfully sprouted cowpea seeds in 4 days. Leaves expected soon.
#ISRO#BiologyInSpace
@sunnysweet201 સહુપ્રથમ તમારું TDS મશીન કેલિબ્રેટ થયેલું નથી. વરસાદનું પાણી ૨૦ થી ૫૦ TDS થી ઓછું હશે પણ ૦ TDS ક્યારેય નહી હોય. ભૌગોલિક વિસ્તાર પ્રમાણે TDS અંક અલગ અલગ હોઈ શકે.
બીજું કે આરોગ્ય માટે ફક્ત TDS જ ના જોઈ શકાય, ઘણી વાર ઓછા TDS વાળું પાણી ફાયદાકારક હોઈ શકે.
Chandrayaan-3 Mission:
'India🇮🇳,
I reached my destination
and you too!'
: Chandrayaan-3
Chandrayaan-3 has successfully
soft-landed on the moon 🌖!.
Congratulations, India🇮🇳!
#Chandrayaan_3#Ch3
@Zee24Kalak જો એક દિવસ ના મંત્રી #OPS લેતા હોય અને ૩૦-૩૫ વર્ષ સરકારી નોકરી કરવાં વાળા કર્મચારીઓને પેંશન ના મળવું એ વિચારવા જેવુ છે. અત્યારે દેશમાં કોમન સિવિલ કોડ લાગુ પાડવાની વિચારણા ચાલી રહી છે. તો #NPS અને #OPS શા માટે?
We want only #OPS .
નજીવી કિંમતે ઉચ્ચ ગુણવત્તાવાળા રોપાઓ મેળવો અને ગુજરાતને હરિયાળું બનાવવામાં સહભાગી થાઓ!
વધુ માહિતી પ્રાપ્ત કરવા માટે આપેલ લિંક ઉપર ક્લિક કરો : https://t.co/epX7MikULC
અથવા નીચે દર્શાવેલ ક્યુઆર કોડ ને સ્કેન કરો.
*પ્રોફેસરના આપઘાત બાદ મંડળે પોલ ખોલી:* વર્ગ-3 અને 4ના કર્મચારીઓની 70 ટકા જગ્યાઓ ખાલી, પ્રોફેસરોએ શૈક્ષણિક કામ સિવાય અન્ય કામ પણ કરવું પડે છે
https://t.co/NoTjC6drvP
#Injustice#padatarprashno@CMOGuj
@Rushikeshmla
@PMOIndia
*પ્રોફેસરના આપઘાત બાદ મંડળે પોલ ખોલી:* વર્ગ-3 અને 4ના કર્મચારીઓની 70 ટકા જગ્યાઓ ખાલી, પ્રોફેસરોએ શૈક્ષણિક કામ સિવાય અન્ય કામ પણ કરવું પડે છે
https://t.co/z0VASZ4xJC
#Injustice#padatarprashno@CMOGuj
@Rushikeshmla
@PMOIndia