માન. સાહેબ,
ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં આવેલ લાડવેલ ચોકડી (લક્ષમણપુરા) થી અલીણા પણસોરા રોડ અત્યંત જર્જરિત હાલતમાં છે જેનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે તેવી વિનંતી. આપ સાહેબ દ્વારા એક વખત આ રોડ ઉપર મુસાફરી કરવામાં આવે તો જ નાગરિકોની વેદના અનુભવાશે.
@DDO_Kheda@ddo_khe
માન. સાહેબ,
ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં આવેલ લાડવેલ ચોકડી(લક્ષમણપુરા) થી અલીણા પણસોરા રોડ અત્યંત જર્જરિત હાલતમાં છે જેનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે તેવી નમ્ર વિનંતી. આપ સાહેબ દ્વારા એક વખત આ રોડ ઉપર મુસાફરી કરવામાં આવે તો જ નાગરિકોની વેદના અનુભવાશે.
@collectorkheda
માન. સાહેબ,
ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં આવેલ લાડવેલ ચોકડી (લક્ષમણપુરા) થી અલીણા પણસોરા રોડ અત્યંત જર્જરિત હાલતમાં છે જેનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે તેવી નમ્ર વિનંતી. આપ સાહેબ દ્વારા એક વખત આ રોડ ઉપર મુસાફરી કરવામાં આવે તો જ નાગરિકોની વેદના અનુભવાશે.
@devusinh

@iarjunsinhbjp

@purneshmodi

@Bhupendrapbjp
@Bhupendrapbjp@purneshmodi@devusinh@iarjunsinhbjp
માન. સાહેબ,
ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં લાડવેલ ચોકડીથી અલીણા-પણસોરા રોડની સ્થિતિ ખૂબ જ બિસ્માર બની છે, જેનું વહેલી તકે સમારકામ કરાવવા નમ્ર અરજ છે...
સર,
ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં લાડવેલ ચોકડી થી અલીણાં પણસોરા રોડની સ્થિતિ સાવ બિસ્માર થઈ ગઈ છે, આ રોડનું લાડવેલ ચોકડીથી નિઝામપુરા સુધી સમારકામ થયેલ છે. આગળનું સમારકામ ત્વરિત ચાલુ થાય તે બાબતે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી.. @purneshmodi@Bhupendrapbjp@iarjunsinhbjp@devusinh
@Hasmukhpatelips સાહેબ એક ખાસ વિનંતી છે કે દરેક ઉમેદવારને કોલ લેટરમાં દર્શાવેલ સમયે જ પ્રવેશ આપવામાં આવે... મારો એક અનુભવ છે કે સમય મુજબ પ્રવેશ ના આપતા દરેકને વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવાથી ઉમેદવારો વહેલો નમ્બર આવવાની લાલચે રાત્રે 12 વાગ્યાથી ગેટ ઉપર ગોઠવાય જાય છે
આ દ્રશ્યો અત્યંત વિકૃત, વિચલિત કરતા ક્રૂર છે. દલિતો મંદિરમાં દર્શન કરવા જવાની આ સજા? ભચાઉ તાલુકામાં બનેલી આ ઘટના સમાજ અને સરકાર ઉપર તમતમતો તમાચો છે. ગૃહમંત્રી શ્રી@sanghaviharsh અને @dgpgujarat તાત્કાલિક કડકમાં કડક પગલાં લઈ અત્યાચારી પરિબળોને સખતમાં સખત સજા થાય તે સુનિશ્ચિત કરે.