The right of persons with disabilities act,2016અન્વયે કેન્દ્રના દિવ્યાંગ કર્મચારીઓને પ્રમોશનમાં અનામતનો લાભ મળે છ��� તેમ ગુજરાત સરકારમાં ફરજ બજાવતા દિવ્યાંગ કર્મચારીશ્રીઓને ભારત સરકારના ૧૭/૫/૨૦૨૨ના મેમોરેન્ડમ મુજબ બઢતીમાં ૪% અનામતની જોગવાઇ લાગુ પાડવા વિનંતી છે @CMOGuj @SunainaTomar
આદોલનકારીઓ આં���ોલન કરે ને આંદોલનકારીના પ્રતિનિધીઓ અને નેતા બનીને સરકારના મંત્રીઓ સાથે મંત્રણા નામે સીધુ જ સેટીંગ કરી લે, બાકી એક વાત તો માનવી પડે કે #ભાજપની જોડ-તોડની, ગંદી તેમજ મેલી રાજ રમતની, નીતી અને રાજનીતી નો બેસ્ટ #એવોડઁ જો કોઇ પક્ષને મળવાપાત્ર હોય તો તે ભાજપને જ મળવો જોઇએ.