@prafulpbjp@Bhupendrapbjp Yes sir 👍પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં દવા નો પૂરતો સ્ટોક જાળવવો, દવાઓ દર્દી સુધી પહોંચાડવાની જવાબદારી ફાર્માસિસ્ટ ખુબ સારી રીતે નિભાવશે
ફાર્માસિસ્ટ પોતાની કામગીરી નિષ્ટા પૂર્વક કરવા માટે માટે સદૈવ તૈયાર👍
પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશન ગુજરાત
@sanghaviharsh
@MLAJagdish આદરણીય સાહેબ શ્રી
પંચાયત ફાર્માસિસ્ટ કોરોના કાળ દરમિયાન 130 દિવસો રજાના સમય દરમિયાન કામ કરેલ છે જેનો પગાર અને સહાયક ભથ્થું (આરોગ્ય ની અન્ય કેડર ને આપેલ છે )અંગે નો હકારત્મક નિર્ણય સરકાર શ્રી દ્વારા લેવામાં આવે એ બાબતે ભલામણ કરવા વિનંતી છે 🙏
#2.5વર્ષ
💊 "બીજા ના દર્દ ની દવા આપનાર ને દિવાળી એ જ વેદના અપાઈ..."
🛑સરકારી "ફાર્માસિસ્ટ" ને 3 મહિના થી પગાર વગર દિવાળી મનાવવા મજબૂર કરાયા...
👉🏻Pharmacist દવા લઈ આવવાથી લઈ ને લાભાર્થી સુધી યોગ્ય રીતે જાય તે અને વેક્સિનની સાર સંભાળ, ડોક્ટર ની ગેરહાજરીમાં પ્રાથમિક સારવાર આપવી વગેરે કામગીરી કરતા હોય છે....
👉જેમ દવામાં ઓલ ઈન વન પેરાસીટામોલ,તેમ સરકારી દવાખાનામાં ઓલ ઈન વન ફાર્મસીસ્ટ....
👉🏻તેમ છતાં "#નો_વર્ક_નો_પે" ખોટા અર્થઘટન ના કારણે આજે દિવાળીના "તહેવારમાં પણ 3 મહિના થી પગાર વગર" દિવાળી મનાવવાનો વારો આવ્યો છે,
👉🏻આપણા દેશમાં દિવાળીને "પ્રકાશનો પર્વ "તરીકે ઉજવવામાં આવે છે પરંતુ આજે ખરેખર ફાર્માસિસ્ટોના ઘરે દિવાળી તો છે પણ પ્રકાશ રૂપી ખુશી નથી.
👉🏻જો ખરેખર 156 ને થોડી પણ સંવેદના હોય ને તો સકારાત્મક નિર્ણય લેવો જોઇએ...
#ફાર્માસિસ્ટની_દિવાળી_પગાર_વગરની
@CMOGuj@Bhupendrapbjp@mansukhmandviya@narendramodi
@RemyaMohanIAS
@mdnhmgujarat@irushikeshpatel@Dwivedi_D