10 Years. ₹31.53 Lakh !
An MTS employee started the 7th CPC on 01.01.2016 with ₹18,000 Basic + 0% DA.
By 31.12.2025, the pay reached ₹23,500 Basic + 58% DA.
Over the entire 10-year period, the total earnings from Basic Pay + DA came to around ₹31,52,970.
Now ask a simple question:
Can this realistically buy a dream home and a dream vehicle while managing family expenses and rising inflation?
For many Central Government employees, the answer is No.
The 8th Pay Commission should not merely revise salaries—it should restore affordability and financial security.
#8thpaycommission
@GPSC_OFFICIAL Is there any possibility of postponed gpsc common gs exam for 34 advertisement which will held on 01 August 2026 due to heavy rain news on 31 July and 01 August 2026
So we prepared ourselves to face these situations
School and college already off for tomorrow
Is there any possibility of postponed gpsc common gs exam for 34 advertisement which will held on 01 August 2026 due to heavy rain news on 31 July and 01 August 2026
School and college already off for tomorrow @GPSC_OFFICIAL
@YAJadeja આતો હવે આપણી જ ભૂલો કેવાય
સાહેબ આપણને જે માધ્યમથી જવાબ આપતા એમાં મે જોયેલું કેટલાક તત્વો રોજ એક જ પ્રશ્નો રાખે
અલ્યા ભાઈ જે વ્યક્તિ તમને જવાબ આપે છે એને એમનું કામ કરવા દેવાય
ફોરેસ્ટ ના માર્કસ ને લઈ ને તો ઉમેદવારોએ અને અમુક તત્વો એ એમને જવાબ આપવા નો પણ સમય n આપ્યો
હવે ભોગવો
માનનીય મુખ્યમંત્રી સાહેબને નમ્ર વિનંતી કે સરકારી કર્મચારીઓની બદલી માટે યુનિફોર્મ નિયમો બનાવવામાં આવે અને તેની દરેક વિભાગ દ્વારા કડક અમલવારી કરાવવામાં આવે કારણકે સામાન્ય વહીવટ વિભાગના નિયમોને ઘણા અધિકારી અવગણના કરી પોતાની રીતે નિયમો બનાવી રહ્યા છે. @CMOGuj@Balwantsinh99
@GPSC_OFFICIAL this is a sad back to all aspirants who leave therir જોબ્સ for gpsc preparation. મદદનીશ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી this is the post gpsc putting in calander from 2019 continually but not advertised😌 hope gpsc take step ahead for accountibility🙏 #clarification
@GPSC_OFFICIAL Dear sir GPSC released syllabus of all posts that advertised on june-15-2023 except advt number 12/2023-24, we aspirants waiting for the same plz look into...!
ફિક્સ પેના પગારની પુનઃ સમીક્ષા કરો.. સચિવાલયના 553 થી પણ વધુ અધિકારી- કર્મચારીઓએ રાજ્ય સરકારને 57 પાનાનો પત્ર લખ્યો. છ વર્ષમાં નિયમિત કર્મચારીઓનો 61% પગાર વધ્યો તો ફિક્સ પે ના કર્મચારીનો શું વાંક? નિયમિત કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પણ વધારો પણ ફિક્સ પે ના કર્મચારીઓને કાંઈ નહીં
રાજ્ય સરકારે ૯.૩૮ લાખ સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં ૪% નો વધારો કર્યો જે નિર્ણયને આવકારીએ છે પરંતુ ફિક્સ પગારમાં કામ કરતા કર્મચારીઓ ને મોંઘવારી નડતી નહિ હોય ? અમારા ફિક્સ પગારના કર્મચારીઓ માટે પણ પગાર વધારવા બાબતે વિચારવામાં આવે તેવી નમ્ર વીનંતી.
#Remove_Fix_Pay