@GSTV_NEWS “મને ડર છે આ લોકો મને ગમેતેમ કરીને પતાવી દેશે”
“ફક્ત યુવરાજસિંહની પૂછપરછ કેમ?”
“બધાને પ્રશ્નો પૂછો”
“ડમી કાંડ મામલે પૂર્વ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી સહીત પૂર્વ મંત્રીઓ અને વર્તમાન મંત્રીઓને સમન્સની માગ”
#isupportYuvrajsinhjadeja#Yuvrajsinh_Jadeja
तो क्या सच बोलने के जुर्म में मोदी सरकार सत्यपाल जी को मरवा भी सकती है?
सुनिये सत्यपाल मलिक जी को “मोदी सरकार मुझे गिरफ़्तार भी कर सकती है मरवा भी सकती है”
સાલુ આ ig સાહેબ પ્રેસ કરતા કેમ આમ ડરતા હોય એવું લાગે.
કાય એવું તો નથી ને કે ઉપર થી મુકેલ શબ્દો બદલાય ના જાય વાર્તા ના😆
નકે એમનું કૌભાંડ ખુલી જશે #I_Support_Yuvrajsinh
#I_Support_Yuvrajsinh
Standing Tall Against the State: The Story of Yuvaraj Singh, Whistleblower.
Yuvaraj Singh's whistleblowing efforts have exposed corruption and wrongdoing in government job exams in Gujarat, revealing a deep-rooted problem in the state.
@CMOGuj@PMOIndia
આજે યુવરાજસિંહ છે, આવતી કાલે બીજુ કોઈ હશે. જો આમ જ ચાલશે તો આવનારા સમયમાં ઉમેદવારો માટે અવાજ ઉઠાવવા અને સિસ્ટમ ના પોલમપોલ બહાર લાવવા માટે કોઈ આગળ નહિ આવે માટે ગુજરાતના તમામ યુવાનોને અપીલ કરીએ છીએ કે તમારો અવાજ ઉઠાવો અને @YAJadeja સાથે ઉભા રહો.
#I_support_yuvrajsinh_jadeja
If @YAJadeja wanted to earn more money, he could easily join BJP during the last state election. The state government was ready with a full red carpet event for him #I_Support_Yuvrajsinh