સરદાર પટેલ યુનવર્સિટી નો ગજબનો ભેદભાવ
Physics ડિપાર્ટમેન્ટ માં ૨૨૦ ની સંખ્યા હોવા છતાં તેમની પરિક્ષા મોકૂફ રાખી અને mathematics ડિપાર્ટમેન્ટ માં ૨૨૯ ની સંખ્યા હોવા છતાં પરીક્ષા રાબેતામુજબ ....!! આ કેવું સાહેબ@Dr_Shirish_@Miteshbhaibjp@ahhasmani@imBhupendrasinh@AlpeshPurohit1
સરદાર પટેલ યુનવર્સિટી નો ગજબનો ભેદભાવ
Physics ડિપાર્ટમેન્ટ માં ૨૨૦ ની સંખ્યા હોવા છતાં તેમની પરિક્ષા મોકૂફ રાખી અને mathematics ડિપાર્ટમેન્ટ માં ૨૨૯ ની સંખ્યા હોવા છતાં પરીક્ષા રાબેતામુજબ ....!! આ કેવું સાહેબ@Dr_Shirish_@Miteshbhaibjp@ahhasmani@imBhupendrasinh@AlpeshPurohit1
જયારે લાયકાત વગરના CM બને !
ભણતર હોય પણ ગણતર ના હોય એ યુનિવર્સીટી ચાન્સેલર બને અને જે ખુદ લોકશાહી ની પરીક્ષા માં નાપાસ હોય એ શિક્ષણમંત્રી બને !
ત્યારે વિદ્યાર્થીઓ ની આવી જ દશા થાય!
@vijayrupanibjp@navin_sheth@imBhupendrasinh
@SHIRISH41178356
Dear Gujarat Government will u please stop taking our exams. Many of the students are not mentally prepared and many are in red zone. We can't risk our life and our family. If u want to take decision take it quickly as we are suffering.
#Save_Gujarat_Students
લગ્ન માં ૫૦ માણસો આવી શકે એમાં કોઈ ને કોરોના થાય તો આયોજક ઉપર કેસ થાય એવું ગુજરાત સરકાર એ કીધું! તો યુનિવર્સિટી ની પરીક્ષા માં વિદ્યાર્થી ઓ ને ભેગા કરી જો એમાં કોઈ ને કોરોના થાય તો પરિક્ષા ના આયોજક ઉપર કેસ ન થવો જોઈએ? @CMOGuj @SHIRISH41178356 @imBhupendrasinh@vijayrupanibjp
લગ્ન માં ૫૦ માણસો આવી શકે એમાં કોઈ ને કોરોના થાય તો આયોજક ઉપર કેસ થાય એવું ગુજરાત સરકાર એ કીધું! તો સરદારપટેલ યુનિવર્સિટી માં ૨૧૦૦૦ વિદ્યાર્થી ઓ ને ભેગા કરી જો એમાં કોઈ ને કોરોના થાય તો પરિક્ષા ના આયોજક વાઇસ ચાન્સેલર ઉપર કેસ થવો જોઈએ? #छात्र_है_टेस्टिंग_किट_नही
@SHIRISH41178356
ભાઈકાકા અને ભીખાકાકા જેવાં લોકો એ જે આ સુંદર રમણીય વિદ્યાનગર ઊભું કર્યું છે ને તેને સ્મશાન ઘાટ માં ના ફેરવો...જીદ છોડી દો સાહેબ જીદ છોડી દો
તમારા વિદ્યાર્થીઓ તમારા પાસે તેમના જીવ ની ભીખ માંગે છે ...🙏🙏 બચાવી લો સાહેબ
અમને ....@SHIRISH41178356 @imBhupendrasinh
સરદાર પટેલ યુનિવર્સિટી ની આવનારી ૨૬/૦૬/૨૦૨૦ થી ચાલુ થતી પરિક્ષા માં મને કોરોના જેવી મહામારી ના કારણે કઈ પણ જીવનું જોખમ થયું તો એની સંપૂર્ણ જવાબદારી કુલપતી @SHIRISH41178356 ની રહેશે...
Spu નો student ....@vijayrupanibjp@imBhupendrasinh@AmitShah@narendramodi@tv9gujarati
Joi lo shaheb haji pan time che aapdi pase 20000 na najik chiaye aapde Gujarat ma agar jo exam aava time na lo sir aame pan tamara chokrao jevaj chiyae evu vicharo ane exam na lo sir. Badha chokrao na ma-baap pan aavuj chahe che tamaru pan bhalu thase aava ma @SHIRISH41178356