હું મેઘા પારેખ જ્યાં સુધી મારા મોટા ભાઈ યુવરાજસિંહ જાડેજા ને પોલીસ કસ્ટડીમાં માથી છોડવામાં નહિ આવે ત્યાં સુધી અંજળ નો ત્યાગ કરું છું.
ગઇકાલે મારા મોટા ભાઈને ખોટી રીતે પકડી ગાંધીનગર સેકટર ૨૮ પોલીસ લઈ ગઈ છે. અને હેરાન કરી રહી છે. આ તાનાશાહી સામે અમે તમામ બહેનો અવાજ ઉઠાવી છીએ..

#Release_Allbharti_Leaders
નેતાઓ સતા માટે સોસીયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડે છતાં પણ તેમની અટકાયતના થાય અને શિક્ષિત બેરોજગાર ઉમેદવારો સંપૂર્ણ નિયમનું પાલન કરીને પણ એક બેઠકનું આયોજન ન કરી શકે..
આ છે ગુજરાત સરકારની તાનશાહી....
@CMOGuj@dgpgujarat