#GSRTC_19950_fix_1900_GREAD
મહામારીના સમયમાં જે પોતાના જીવના જોખમે બીજાની રક્ષા કરવા ભુખ્યા,તરસ્યા રહીને પણ પરપ્રાંતીયો,રત્નકારીગરો ને સહિ સલામત વતનમાં પહોંચાડ્યા. તેમને જ સૌથી ઓછો પગાર ! વળી જૂન મહિનામાં પગાર પણ કાપી લીધો. શું સંવેદનશીલતા મરી પડી છે?
@CMOGuj@Nitinbhai_Patel
@News18Guj 🛑News 18 Gujarati Ex.
શિક્ષકોને ૪૨૦૦ નો ગ્રેડ પે આપવા બાબતે
સરકાર મુકાઇ છે મુશ્કેલીમાં
શિક્ષકો બાદ
પોલીસ , નર્સ અને હવે જીસીઇઆરટી ના બસ - કંડકટર પણ આવ્યા છે મેદાનમાં ..
ગ્રેડ પે વધારવા સૌ કોઇ કરી રહ્યા છે માંગણી
છેડ્યું છે સોશિયલ મિડીયા આંદોલન ..