સાહેબ શ્રી,
છાતી માપવા બાબતે દરેક મેદાનમાં વિસંગતતા આવે છે અને વિદ્યાર્થીઓના મનમાં ખોટો ડર ઊભો થાય છે.
છાતી ક્યાંથી માપવી એવો પ્રશ્ન છે ?
જો આપ સાહેબ શ્રી દ્વારા કોઈ વિદ્યાર્થીના 2 ફોટા આગળ-પાછળથી પાડીને upload કરી આપશો તો લાખો વિદ્યાર્થીઓનું માનસિક તણાવ ઓછું થઈ જશે.
LRD_MALE સૌથી વધુ લડ્યા છે,અને સૌથી વધુ હેરાન થયા છે.
એક આશાનું કિરણ દેખાય એટલે પોતાનો સર્વસ્વ અર્પણ કરીને પુરુષાર્થ કરતા મે જોયા છે.
પોતાની માંગ રજૂ કરવાનો રસ્તો ચાહે ગલત હોઈ શકે.પરં��ુ હક, સત્ય અને ન્યાય તો છે જ ને એમના પક્ષે.
મા ભવાની કરે જલ્દી LRD_MALE ની આશા પૂર્ણ થાય..
આજરોજ સંવિધાન દિવસ પણ છ���.અને #LRD_MALE કોર્ટ હિયરિંગ ની તારીખ પણ છે.
કમસેકમ બંધારણ દિવસનું માન રાખી,LRD પુરુષ ઉમેદવારોની બંધારણીય માંગ સ્વીકારી લો તો પણ બંધારણનાં ઘડવૈયાઓ રજી થશે. કેટલો ક સમય બંધારણની અવગણના કરશો?
ભારત દેશમાં કોઈ પક્ષ સર્વોપરી નથી, બંધારણ સર્વોપરી છે.
#Justice
CMને જેટલા પણ ઈન્ટરવ્યુમાં સવાલ કરાયા એ ખુલ્લેઆમ કહી રહ્યા છે કે નોકરી માટે આંદોલન જ નથી થયા,તો આટલા બધા કેસ કેમ થયા છે..!? કોઈ મેટર કોર્ટમાં નથી તો ઓર્ડર કેમ નથી અપાયા..!? મુખ્યમંત્રી એવું માને છે કે એમના આંખ બંધ કરી લેવાથી સૂર્ય અસ્ત થઈ જાય છે,શાહમૃગ વૃત્તિમાંથી બહાર આવો સરકાર.
અમદાવાદ સહિત દરેક જીલ્લામાં એલઆરડી ઉમેદવારો ધ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું.. ઉમેદવારોને ન્યાય આપો કાંતો વિરોધ કરવાનો હક આપો કાંતો ��વે ઇચ્છામૃત્યુ ની મંજુરી આપો... બે દિવસ પહેલા મહારાષ્ટ્રમાં જેને લોકશાહિની હત્યા લાગતી હતી તે લોકોને વિનંતી કે તમે લોકશાહિનું પાલન કરો..