#2800gradepay_mphw_fhw_health_gujarat
મ.પ.હે.વ.,ફિ.હે.વ.પંચાયત ના આરોગ્ય લડવૈયા જે ઘેર ઘેર આરોગ્ય ની સેવા પૂરી પાડે છે જેમ કે રસીકરણ, મચ્છરજન્ય રોગચાળાની કામગીરી, ક્ષય રોગ, લેપ્રોસી, શાળા આરોગ્ય કાર્યક્રમ કરનાર ને ૨૮૦૦ ગ્રેડ પે કેમ નહિ?
અમે કોઈ અફવા કે જનતાને ગુમરાહ કરતા "તત્વો" નથી. પરંતુ પોલીયો,મેલેરિયા,TB જેવા રોગોને નાબૂદ કર્યા,લડતા આવ્યા &લડતા રહીશું. આ અમારા સ્વમાનની લડાઈ છે, નહિં કે કોરોનાની રસી વિરોધી.
At Last, We want Justice #GP2800.
#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत@isudan_gadhvi@CMOGuj
@GujHFWDept
અમે કોઈ અફવા કે જનતા ને ગુમરાહ કરતા નઈ અમે આજ સુધી પોલીઓ, મેલેરિયા, ટી.બી. જેવા મહાભયાનક રોગો ને નાબૂદ કર્યો અને એની સામે લડતા આવ્યા છે અને લડતા રહીશું. આ હક માટે ની લડાઈ છે નઈ કે કોરોના ની રસી વિરોધી બસ અમને અમારો હક આપો એક જ વાત
#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत@isudan_gadhvi
કોરોના મહામારી સમયે લોકડાઉન વખતે બધી ઓફિસવાળા વર્કફ્રોમહોમ જેવું કાર્ય કરતા હતાં ત્યારે આજ આરોગ્યકર્મી(તત્વો)ગુજરાત ના ખૂણે ખૂણે કોરોના શંકાસ્પદ કેસો શોધતા પોઝિટિવ કેસનું ઓક્સિજન લેવલ માપવા જતા પરિવાર ની ચિંતા કર્યા વગર.@Nitinbhai_Patel@CMOGuj#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
*છેલ્લા નવ નવ મહિનાથી એક પણ રજાઓ ભોગવી નથી લોકોની માનવસેવા કાજે અમારે પણ કુટુંબ પરીવાર બધું જ હોય છે પરંતું રાષ્ટ્ર પ્રથમ એના થી વિશેષ અમારા માટે બિજુ કાંઈ નથી હજુ પણ નિરંતર દેશ માટે સેવા આપવા તૈયાર છીએ સરકાર તેમણે લેખીત આપેલા વચનોથી મોઢું ના ફેરવે છે @CMOGuj@Nitinbhai_Patel
પંચાયત આરોગ્ય કર્મચારીઓની છેલ્લા નવ દિવસથી હડતાલ છે જેને તાત્કાલિક ન્યાય મળે તે જરૂરી છે . શ્રી @vijayrupanibjp જી ને અનુરોધ છે કે જે આરોગ્ય કર્મચારી પોતાની પરવા કર્યા વગર જન સેવા કરે છે. તેઓને હાજર થવા ધમકી આપવાનુ સરકાર બંધ કરે અને તેમને સાંભળીને તેમની વ્યાજબી માંગણી સ્વીકારે .