@RubikaLiyaquat I am confused..
Is this an indoor or outdoor image? (Background does not match the place of worship. ie. Seating around the entrance area, Chappal is very close and visible. Brand new hanging light with a tag (probably price tag).
Which worship has been performed with makeup..?
My request is to provide my UTR number directly through direct message or registered mobile number/email. For further information here mentioning attached your last email.
Thank you!
@irdaindia
Hello @Niva_Bupa
I submitted my policy cancellation on 18th August 2025 and the query was addressed on 20th August. In the end, the refund was initiated towards bank #Fibe however, it is still pending, while contacting them they asked me to provide a UTR number for a refund.
@mcjunagadh@CMOGuj@InfoGujarat@InfoJunagadhGoG@revenuegujarat I tried to complain on the official application of Junagadh 311; however, it didn't allow me to upload pictures so that complaining here to notify you for a request. This is a main road Civil hospital to Junagadh district court. Kindly request you to repair asap. @tej_I_as
CCE બી ગ્રુપના ઉમેદવારો માટે આવ્યા સારા સમાચાર.. તારીખ 8 જૂન રવિવારના રોજ લેવાશે પરીક્ષા. 3600 પોસ્ટ માટે 27,000 થી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા. બપોર બાદ યોજાઈ શકે છે પરીક્ષા.@tv13gujarati
રેવન્યુ તલાટીનો સિલેબસ બાબતે ઉમેદવારોમાં અસંતોષ
1) તાજેતરમાં ગૌણ સેવા દ્વારા મદદનીશ ઇજનેર સિવિલ વિભાગની જગ્યાઓ જાહેર કરવામાં આવી છે જેનો ગ્રેડ-પે 4400 અને પગાર 49000 છે તેમ છતાં તે ભરતીમાં એક જ સ્ટેજ અને તે પણ ફક્ત એમસીક્યુ પ્રકારથી લેવામાં આવી રહ્યું છે તો રેવેન્યુ તલાટી 1900 ગ્રેડ પે અને 26000 પગારમાં ડિસ્ક્રિપટિવ પ્રકારની મેન્સ લેવાનું કારણ શું ?
2 તાજેતરમાં હાઇકોર્ટ દ્વારા હાઇકોર્ટ ડીવાયએસઓની પરીક્ષા લેવામાં આવી હતી જેનો ગ્રેડવે 4400 અને સ્ટાર્ટિંગ પગાર 70 થી 72 હજાર છે જે પરીક્ષા બે સ્ટેજમાં લેવામાં આવી હતી અને બંને સ્ટેજ એમસીક્યુ પ્રકારના જ હતા તો રેવન્યુ તલાટી બાબતે ઘટતું કરવા વિનંત��.
3. જીપીએસસી દ્વારા હાલમાં ક્લાસ વન ટુ ની મુખ્ય પરીક્ષામાં ગુજરાતી અને ઈંગ્લીશના પેપરો ક્વોલીફાઇંગ કરવામાં આવ્યા છે જ્યારે વિવેન્યુ તલાટી વર્ગ ત્રણ ની પરીક્ષા ની અંદર ગુજરાતી અને ઈંગ્લીશના પેપરને મુખ્ય બનાવવામાં આવ્યા છે જે તર્કવિહીન લાગી રહ્યું છે
4 મુખ્ય પરીક્ષા જો લેખિત લેવામાં આવે તો આ પરીક્ષાની પ્રોસેસ ખૂબ જ લાંબી થઇ જતી હોય છે કારણ કે ૧૦ થી ૧૫ હજાર પીપરો ને તપાસવા એ ખૂબ જટિલ પ્ર��્રિયા છે . અને વર્ગ ત્રણની તલાટી જેવી પોસ્ટ માટે લેખિત પરીક્ષા લેવી એ તર્ક વિહીન લાગી રહ્યું છે.
5 જીપીએસસી માં વર્ગ એક ની પરીક્ષામાં અંગ્રેજીનું પેપર એ ફક્ત ક્વોલીફાઇંગ બનાવી દેવામાં આવી છે જ્યારે રીવેન્યુ તલાટીમાં જે વર્ગ ત્રણની પહોંચે છે તેમાં અંગ્રેજીના પેપરને મેં બનાવી દેવામાં આવ્યું છે તો કેવી રીતે માનવું કે નિયમો બનાવનાર એ છેવાડાના વિદ્યાર્થીઓનું પણ વિચારે છે...
#Revised_Revenue_Talati_Syllabus
@GSSSB_OFFICIAL @CMOGuj
@YAJadeja A request to GSSSB, as you provide syllabus like Class-2 Exams, you should have to be paid salary as well like Class-2 Exams.
The selection board has to identify the criteria for conducting exams for a particular post. The syllabus must be the same as it suits for Class-3.