@isudan_gadhvi#4200gr25
સંઘ અને સરકાર ને વિનંતી કે 4200 ગ્રેડ પે નો પરિપત્ર તાત્કાલિક થાય હવે શિક્ષકો ની સહન શક્તિ પુરી થઈ છે
રોજ ચાર પરિપત્ર થાઈ છે ને
શિક્ષણ વિભાગ નુ કામ પુરૂ થયું છે હવે જે વિભાગ માં છે તેની જવાબદારી છે કે નિષ્ઠાથી પુરી કરે
નહીંતર રોજ ચાર ચાર પરિપત્ર કરવાનું બં�� કરો