ભ્રષ્ટાચાર, કોભાંડ અને ગેરરીતિ સામે વિરોધ પક્ષ અને જનતા નો અવાજ બનીને તેમને ન્યાય અપાવવા સિસ્ટમમાં રહેલો સડો દૂર કરવા માત્ર એક વ્યકિત ગુજરાત સરકાર સામે ભાથ ભીડી રહ્યો છે ત્યારે તેમના સમર્થન માં કોણ કોણ છે નીચે બધા કોમન હેશ ટેગ થી સમર્થન આપજો.
#i_support_yuvrajsinh@YAJadeja
જુનિયર ક્લાર્ક ની તા. 29 મી જાન્યુઆરીએ યોજનારી પરીક્ષા સંબંધમાં મુખ્ય સચિવે યોજી બેઠક. રાજ્યના તમામ કલેકટર, એસપી સહિતના અધિકારીઓ સાથે યોજી બેઠક. ગીર સોમનાથ ને બાદ કરતા તમામ જિલ્લામાં યોજાશે પરીક્ષ��. પરીક્ષા અંગે જડબેસલાક વ્યવસ્થા નું આયોજન
ચૂંટણી પૂરી થઈ શપથવિધિ પણ પૂર્ણ થઈ ગઈ છે તો હવે આ ચૂંટણી પહેલાં #LRD#GSSSB#PSI અને અન્ય ભરતી માં જે કોમન ઉમેદવાર છે એના યોગ્ય નિરાકરણ માટે @Bhupendrapbjp સાહેબ તમને રજૂઆત કરેલ અને આનું નિરાકરણ લાવવા તમે આશ્વાસન પણ આપેલ તો આ બાબતે જલદીથી નિરાકરણ લાવવામાં આવે..
@CMOGuj