વાવ તાલુકા પંચાયત મા તલાટીઓ હડતાલ પર હોઈ તેથી વિધાર્થીઓ તથા લોકો ને આવક ના તથા નોન ક્રિમિલિયર માટે તકલીફ પડી રહી છે.આનુ સત્વરે નિરાકરણ લાવવા આપ સાહેબ શ્રી ને નમ્ર વિનંતી...@DdoBanaskantha@CollectorBK@tv9gujarati
ગુજરાત આરોગ્ય વિભાગની કરુણતા તો જુઓ ચાર ચાર વખત ન્યાય મેળવવા હડતાલ કરવી પડે કોરોના જેવી મહામારી માં પોતાના પરિવારને પડતો મૂકી આખા ગુજરાતની જીવના જોખમે સેવા કરી ગુજરાત આરોગ્ય કર્મચારીને ન્યાય આપો @CMOGuj@PMOIndia @Rushikeshmla @VtvGujarati#2800gradepay_mphw_fhw_health_gujarat
શું આરોગ્ય કર્મચારી ની પોસ્ટ ટેકનિકલ નથી ? હા તો પગાર કેમ નોન ટેકનિકલ ? અન્ય ટેકનિકલ પોસ્ટ ને નોન ટેકનિકલ પગાર ચૂકવવામાં આવે છે ? તો માત્ર આરોગ્ય કર્મચારીઓ ને જ કેમ?
@CMOGuj @kejarivala3 @Rushikeshmla @brijeshmeja1 @kanubhaibjp#2800gradepay_mphw_fhw_health_gujarat
#2800gradepay_mphw_fhw_health_gujarat
મ.પ.હે.વ,ફિ.હે.વ પંચાયત ના આરોગ્ય લડવૈયા જે ઘેર ઘેર આરોગ્ય ની સેવા પૂરી પાડે છે જેમ કે રસીકરણ,મચ્છરજન્ય રોગચાળાની કામગીરી,ક્ષય રોગ,લેપ્રેસી,શાળા આરોગ્ય કાર્યક્રમ કરનાર ને ૨૮૦૦ ગ્રેડ પે કેમ નહિ?.@CMOGuj @brijeshmeja1 @KanuDesai180
ગુજરાત કોરોના વેકશીનેશનમાં નંબર 1
માતા મરણ (MMR) અને બાળ મરણ(IMR) ઘટાડવા માં ગુજરાત સૌથી આગળ.
વાહક જન્ય રોગ મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકન ગુનિયા જેવા રોગના કેચ અન્ય રાજ્યના પ્રમાણમાં નોંધપાત્ર ધટાડો.
*તો પછી આરોગ્ય કર્મચારીઓને ૨૮૦૦ ગ્રેડ પે આપવામા બધા રાજયો કરતા પાછળ કેમ* ?
ગુજરાત કોરોના વેકશીનેશન માં નમ્બર 1
માતા મરણ (MMR) ઘટાડવા માં ગુજરાત સૌથી આગળ.બાળ મરણ(IMR) ઘટાડવામાં ગુજરાત સૌથી આગળ વાહક જન્ય રોગ મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકન ગુનિયા જેવા રોગ ના કેચ અન્ય રાજ્ય ના પ્રમાણ માં નોંધપાત્ર ધટાડોતો આરોગ્ય કર્મચારીઓને ગ્રેડ પે આપવામાં પાછળ કેમ
@VtvGujarati
અમે એ જ આરોગ્યકર્મીઓ છીએ જેને આપ સરકારશ્રીએ કોરોના મહામારીમાં કાર્ય કરવા પ્રાથમિકતા આપી હતી અને અમે સર્વે આરોગ્યકર્મીઓ નિસ્વાર્થભાવે એનું પાલન કરવા તૈયાર થઇ ગયા હતા-તો અમને અમારો હક મળવો જ જોઈએ #WeWantGradePay2800_Health_gujarat@CMOGuj@PMOIndia