@narendramodi@vijayrupanibjp@PradipsinhGuj@dgpgujarat
મા. સાશ્રી.GPSC દ્રારા લેવાયેલ Police Inspector ની પરીક્ષા ના ફાઇનલ રિઝલ્ટ આવ્યા 7 માસ બાદ તમામ પ્રક્રિયા પૂર્ણ થયેલ છે. અમુક ચોક્કસ લોકો ને પ્રમોશન આપવા માટે અમારા ઓર્ડરમાં વિલંબ થઈ રહ્યો.ન્યાયહિ�� મા પગલાં લેવા વિનીતિ
@dineshdasa1 સાહેબ શ્રી આપ પારદર્શી રીતે દરેક ઉમેદવારની મૂંઝવણનું નિરાકરણ કરો છો તો અમે જુલાઈ 2017 થી પોલીસે ઇન્સ્પેક્ટરની પરીક્ષા માટે તૈયારી કરી ને સપ્ટેમ્બર 2018 માં સમગ્ર પરીક્ષા પાસ કરી અને આજે એને 8 માસ થવા આવ્યા છતાં અમને નિમણુંક મળી નથી.મા���્ગદર્શન કરવા વિનંતી