@irushikeshpatel માતાજી દુઃખી એ વાત થી છે કે રોલ મોડલ રાજ્ય ગુજરાત માં સરકારી કર્મચારીઓની ફિક્સ પે ના નામે ક્યાં સુધી શોષણ કરશો..
ફિક્સ પે દૂર કરો તો માતાજી ખૂબ રાજી થશે
#Remove fix pay
Fixed pay प्रणाली ने कर्मचारियों के बीच असमानता और असंतोष पैदा किया है। यह अन्याय समाप्त करना होगा ताकि हर कर्मचारी को समान वेतन मिल सके। यह सुनिश्चित करने के लिए हमें एकजुट होना होगा कि हर कर्मचारी को उचित सम्मान मिले।
@CMOGuj@INCGujarat#Remove_Fixpay_Or_Boycott_BJP
Its now the turning point that youth who elected government now reconsider about its decision due to non responsible and remote government.
#Remove_Fixpay_Or_Boycott_BJP
@CMOGuj હવે તો હદ થાય છે શું આ કહેવાતી સંવેદનશીલ સરકાર આટલી બધી કઠોર અને અસંવેદનશીલ બની ચુકી છે કે સરકારના હાથ પગ એવા કર્મચારીઓની વાત પણ એને સંભળાતી નથી
#Remove_Fixpay_Or_Boycott_BJP