ફિક્સ પગાર બાબતે અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતનાં અધ્યક્ષ દ્વારા ફિ���્સ પગાર બાબતે નિવેદન.
રાજસ્થાનમાં માત્ર 2 વર્ષ ફિક્સ પે ગુજરાતમાં જ કેમ પાંચ વર્ષ.
ગુજરાતનાં ફિક્સ પગારમાં કામ કરતા સહાયકોની સ્થિતિ દયનિય.
@CMOGuj @Rivaba4BJP
@drpradyumanvaja @drmanishdoshi
@chetan_pagi
"ફિક્સ પે નામના રાવણનું દહન થશે કે શોષણ ચાલુ રહશે ? એનો નિર્ણય હવે કર્મચારીઓની એકતાની તાકાત કરશે!"
જે રાજ્યમાં અન્ય રાજ્યો કરતાં બમણો વિકાસ હોવાના દાવા થાય છે, ત્યાં પોતાના જ કર્મચારીઓને પૂરો પગાર ન આપવા માટે સુપ્રીમ કોર્ટમાં વકી���ો પાછળ એક-એક તારીખે લાખો રૂપિયા પાણીની જેમ વહાવવામાં આવે છે !
📌વર્ષ ૨૦૦૬માં સરકારી તિજોરી પરનો નાણાકીય બોજ ઘટાડવાના હેતુથી વર્ગ-૩ અને વર્ગ-૪ ની ભરતીમાં ૫ વર્ષની ફિક્સ પગાર નીતિ અમલમાં મૂકવામાં આવી હતી. શરૂઆતમાં જે વ્યવસ્થા અલ્પકાલીન આર્થિક ઉપાય તરીકે રજૂ થઈ હતી, તે ધીમે ધીમે કાયમી પ્રથા બની ગઈ.
📌 બંધારણ સમાન કાર્ય માટે સમાન વેતનનો અધિકાર આપે છે. કાર્યાલયમાં સંપૂર્ણ જવાબદારી સાથે પૂરા કલાકો કામ કરતા કર્મચારીને નિયમિત કર્મચારી જેટલું જ કામ કરવા છતાં માત્ર નજીવો ફિક્સ પગાર મળે છે.
📌ફિક્સ પે હેઠળ કામ કરતા કર્મચારીઓને મોંઘવારી ભથ્થું (DA), મકાન ભાડું (HRA), કે વાર્ષિક ઇન્ક્રીમેન્ટ જેવા કોઈ પણ લાભ ૫ વર્ષ સુધી મળતા નથી. આજના મોંઘવારીના યુગમાં આ રકમથી પરિવારનું ભરણપોષણ કરવું અત્યંત કપરું બને છે.
📌યુવાવસ્થાના સૌથી ઊર્જાવાન પાંચ વર્ષ માત્ર ફિક્સ પે માં વીતી જાય છે. આ સમયગાળો પેન્શન કે અન્ય સર્વિસ ગણતરીમાં પણ ધ્યાને લેવાતો નથ��, જે નિવૃત્તિ સમયે પણ નુકસાન પહોંચાડે છે.
📌ગુજરાત હાઇકોર્ટે ૨૦૧૧માં ફિક્સ પે નીતિને ગેરબંધારણીય ગણાવી યુવાનોની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને તેને શ્રમનું શોષણ ગણાવ્યું હતું. જોકે, આ બાબત આગળ જતાં સુપ્રીમ કોર્ટમાં પહોંચી અને વર્ષોથી તારીખો અને સુનાવણી વચ્ચે અટવાયેલી છે. ‘ફિક્સ પે પ્રથા નાબૂદી�� નો મૂળ મુદ્દો હજુ પણ વણ ઉકેલાયેલો છે.
📌મિત્રો કોઈપણ રાજ્યની પ્રગતિ તેના સંતુષ્ટ અને સુરક્ષિત કર્મચારીઓ પર નિર્ભર છે. કર્મચારીઓનું શોષણ કરીને આર્થિક બચત કરવાનો વિચાર લાંબાગાળે વહીવટી તંત્રને નબળું પાડે છે. જો યુવા શક્તિના અધિકાર અને આત્મસન્માનનું રક્ષણ કરવું હોય, તો આ પ્રથાનો કાયમી ઉકેલ લાવવો અનિવાર્ય છે.
📌અન્યાય સામે મૌન રહેવું એ અન્યાય સહન કરવા સમાન છે. વર્ગ-૩ અને ૪ ના તમામ કર્મચારીઓ, શિક્ષિત યુવાનો અને પરિવારો પોતાના હક અને સ્વાભિમાન માટે એક તાંતણે બંધાઈ અવાજ બુલંદ કરો!
#Remove5yearfixpay
#Remove_Fix_Pay_Gujarat
#remove_fix_pay_in_gujrat
#RemoveFixPayInGujarat #FixPayબંધકરો #સમાનકામસમાનવેતન #StopFixPayExploitation #GenZAgainstFixPay #GujaratEmployees
@Bhupendrapbjp
@CMOGuj
@irushikeshpatel
@drpradyumanvaja
@jitu_vaghani
@Rivaba4BJP
@VtvGujarati
@tv9gujarati
@abpasmitatv
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@ImVimit
@iDixitThakrar
@KKanteliya
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@Chaitar_Vasava
@Gopal_Italia
@baldevmer
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
@nikunjjani9
@DatelineGujarat
@hbtwits4u
@VoraMalhar
@sanghaviharsh Granted prathamik shala ma tamam tet many rakhi umar maryada ma chhutchat aapi tatkalik vidhyasahayak ni bharati bar padi berojgar tet pass yuvano ne rojgari aapo evu name vinanti
દશેરાના પાવન પર્વની સૌને હાર્દિક શુભેચ્છાઓ.
દશેરા માત્ર એક પર્વ નથી, પરંતુ જીવનમાંથી નકારાત્મકતા દૂર કરી સત્ય, સદાચાર અને સારા વિચારો અપનાવવાનો સંકલ્પ લેવાનો અવસર છે.
#HappyDussehra
ફિક્સ પગાર હવે તો આ શોષણ ગુજરાતના યુવાનો માટે હદ થઈ છે, ભગવાન શ્રી રામે જેવી રીતે રાવણનું દહન કર્યું તેવી રીતે ગુજરાતમાં ફિક્સ પગાર રૂપી શોષણ નીતિનું પણ દહન થાય.
જ�� શ્રી રામ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
જો અન્ય રાજ્યોમાં આવી નીતિ નથી, તો ગુજરાતમાં જ વર્ષો સુધી ફિક્સ પગારની પ્રથા કેમ? ગુજરાત મોડલમાં કર્મચારીઓને ન્યાય ક્યારે મળશે?
આ દિવાળીએ સરકાર ફિક્સ પગારની નીતિનો અંત લાવી લાખો કર્મચારીઓને કાયમી પગાર અને ન્યાયની ભેટ આપે તેવી અપેક્ષા છે.હવે આશ્વાસન નહીં,નક્કર નિર્ણય જોઈએ!
#Fixpay
"સરકારનું અજબ ગજબનું ગણિત!" 🤔
કર્મચારી કહે: "સાહેબ, મોંઘવારી વધી ગઈ છે, ઘર ચલાવવું મુશ્કેલ છે, "#ફૂલ_પગાર" આપો ને!"
સરકાર: "ખજાનો ખાલી છે ભાઈ, થોડું સમજો!" 🙅♂️
વકીલ કહે: "સાહેબ, તમારી સામે લડતા કર્મચારીઓને સન્માનીય ફૂલ પગાર ન આપવો પડે, એના માટે હું સુપ્રીમ કોર્ટમાં દલીલ કરીશ. એક હિયરિંગના(મુદ્દત) ૨ લાખ થશે!"
સરકાર: "અરે સાહેબ, ૨ નહીં ૫ લાખ લો, પણ પેલા ગરીબ કર્મચારીને પૂરો પગાર ન મળવો જોઈએ!" 💸✅😥
ધન્ય છે આ 'વિકાસ'ને, જ્યાં મહેનત કરનાર માટે '#ફિક્સ_પે' અને લડાવનાર માટે 'મિક્સ' (કરોડો રૂપિયા) છે! કર્મચારીને ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ નહીં, પણ ફિક્સ પે રાખનાર માટે લડનારને તો આખું બગીચું! 🥀🏛️
📌શોષણની પ્રથા: ફિક્સ પે પ્રથા એ સરકારી કર્મચારીઓનું આર્થિક શોષણ છે. વર્ષો સુધી સખત મહેનત કરવા છતાં કર્મચારીઓને પૂરતો પગાર મળતો નથી, જેના કારણે તેમનું અને તેમના પરિવારનું જીવન નિર્વા�� મુશ્કેલ બને છે.
📌સમાન કામ, સમાન વેતનનો અભાવ: ગુજરાત હાઈકોર્ટે ૨૦૧૨માં ચુકાદો આપ્યો હતો કે 'સમાન કામ માટે સમાન વેતન' મળવું જોઈએ, પરંતુ સરકાર આ ચુકાદાને માનવાને બદલે તેને સુપ્રીમ કોર્ટમાં પડકારે છે.
📌કર્મચારીઓની હાલાકી: કર્મચારીઓ રવિવારે પણ કામ કરે છે, ભીડ ભેગી કરવા જેવા રાજકીય કાર્યોમાં જોતરાય છે અને ઓવરટાઈમ કરે છે, છતાં તેમને હકનો પૂરો પગાર મળતો નથી.
📌ગુજરાતના ફિક્સ પે ના કર્મચારીઓ છે���્લા ૧૫ વર્ષથી ન્યાયની રાહ જોઈ રહ્યા છે... અને સરકાર? સરકાર 'ન્યાય ન મળે' એના માટે કરોડો રૂપિયા પાણીની જેમ વહાવી રહી છે! 🌊💰
🛑કર્મચારીનો આખો મહિનો = ₹૨૦,૦૦૦ (અંદાજે)
🛑સરકારી વકીલની એક હિયરીંગની હાજરી = ₹૨,૦૦,૦૦૦ થી ૫,૦૦,૦૦૦
વિચારો, જે પૈસા ફૂલ પે રોકવા માટે જાય છે, એ જો કર્મચારીઓના પગારમાં ગયા હોત તો આજે કેટલાય મધ્યમવર્ગીય પરિવારોના ચૂલા સારી રીતે સળગતા હોત. આને જ કહેવાય "દીવો તળે અંધારું!"🪔
સરકાર પોતાના જ કર્મચારીઓને પૂરો પગાર ન આપવો પડે તે માટે સુપ્રીમ કોર્ટમાં નામાંકિત વકીલો પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરી રહી છે.પોતાના જ સંતાનો (કર્મચારીઓ) સામે લડવા માટે ભાડે રાખેલા 'યોદ્ધાઓ' પાછળ આટલો ખર્ચ? વાહ રે સરકાર, વાહ! 👏
😥આ શોષણ નહીં તો બીજું શું છે? "સમાન કામ, સમાન વેતન" માત્ર કાગળ પર જ કેમ? હવે તો હદ થાય છે! 😡
#FixPay #Gujarat #EmployeeRights #Justice
#GujaratGovernment #Exploitation #JusticeDelayed #FixedSalary #SocialJustice
#GovernmentEmployees #JusticeForEmployees
#Remove_Fix_Pay_Gujarat
#Remove_Fix_Pay
#Remove_FixPay_In_Gujarat
#REMOVE_FIX_PAY_IN_GUJARAT
@Bhupendrapbjp
@CMOGuj
@irushikeshpatel
@drpradyumanvaja
@jitu_vaghani
@Rivaba4BJP
@VtvGujarati
@tv9gujarati
@abpasmitatv
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@ImVimit
@iDixitThakrar
@KKanteliya
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@Chaitar_Vasava
@Gopal_Italia
@baldevmer
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
@nikunjjani9
@DatelineGujarat
@hbtwits4u
માન @Rivaba4BJP જી ટેટ 1 સરકારી શિક્ષકોની ભરતી હવે પૂર્ણતાને આરે છે ત્યારે @drpradyumanvaja જી ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં શિક્ષકોની ભરતી માટે વય મર્યાદા વટાવી ચૂકેલા ઉમેદવારો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. @Bhupendrapbjp જી નવરાત્રી પર્વ દરમિયાન ઓવર એઝ ઉમેદવારો ને ભરતીરૂપી ભેટ આપો.
માનનીય @Rivaba4BJP જી
અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ભરતીનું જાહેરનામું ઝડપથી પ્રસિદ્ધ કરવામાં આવે તેવી અપેક્ષા.
@drpradyumanvaja જી તેમજ @Bhupendrapbjp જી વય મર્યાદા વટાવી ચૂકેલા ઉમેદવારો માટે આ છેલ્લી તક છે જેથી કરીને હકારાત્મક અભિગમ દાખવી ઝડપથી જાહેરાત કરવામાં આવે.
મહિલા સુરક્ષા મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવા CM હાઉસ તરફ જતા AAP મહિલા મોરચા પ્રમુખ @Payalpatelaap, સંગઠન મંત્રી વિક્રમ દવે સહિત AAP નેતાઓ અને કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી.
મહિલા સુરક્ષા પર સવાલ પૂછવા પણ હવે ગુનો છે?
સરકાર જવાબ આપવાને બ���લે તાનાશાહી કરી રહી ��ે.
સરકારશ્રી ને વિનંતી છે કે ગુજરાતનો યુવાન સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવા ઓછા માં ઓછા 3-4 વર્ષ જેટલો સમય લાગે છે. એક તરફ ફેમિલીની જવાબદારી હોય છે . પ્રજા ના કલ્યાણ માટે પાંચ વર્ષ માટે સરકારો બનતી હોય છે પરંતુ ગુજરાત નો યુવાન પાંચ વર્ષ માટે એક જ પગારમાં કામ કરે છે.