#પોલીસ_ગ્રેડ_પે માનનીય શ્રી @sanghaviharsh સાહેબ આપે નીચે મુજબના ઠરાવો પસાર કરી દીધા. પણ આજ દિન સુધી કોઈ ઘરભાડું સ્થાનિક વળતર ભથ્થું તથા ટ્રાવેલિંગ ભથ્થુનો કોઈ હુકમ કરવામાં આવેલ નથી તો આપ સાહેબ શ્રી ને નમ્ર વિનંતી છે કે વહેલી તકે અમારા તમામ ભથ્થાનું નિરાકરણ લાવે @GujaratPolice
આટલા વર્ષોથી સત્તામાં હોવા છતાં @BJP4Gujarat અને આટલા વર્ષોથી વિરોધ પક્ષમાં @INCGujarat હોવા છતાં જો ગુજરાતના કર્મચારીઓ અને જનતાને પોતાની સમસ્યા જેનો એક પણ MLA નથી એવી પાર્ટીના સંયોજક @ArvindKejriwal ને કરવી પડે તો પક્ષ/વિપક્ષ બંન્નેએ વિમર્શ કરવો રહ્યો.
કર્મચારી વર્ગ હોઈ કે સામાન્ય જનતા બધા #ત્રહિત થઈ ચૂક્યા છે #ભ્રષ્ટ_ભાજપ_ના_સાશન થી.
રોજ સવારે જોવો તો ભાજપ સરકારના સાસન થી કંટાળેલા લોકો પોતાનો #વિરોધ#અસંતોષ નોંધાવી રહિયા છે.
એ વાત અલગ છે કે આ અસંતોષ વિદ્રોહ કે વિરોધ ડામવા માટે #તાનાશાહી_અને_સરમુખત્યાર વર્તન થઈ રહિયા છે.
સરકારી ભરતી ની તૈયારી કરતા ભાઈ/બહેનોને કહેવા માગું છું કે આ સરકાર પાસે નોકરીની ભીખ માંગ્યા કરતા 2022 માં આ સરકારને ઘર ભેગી કરો જેથી કરીને આપણે તો ભોગવ્યું પણ આપણી આવનારી પેઢીએ આ બધુ સહન ન કરવું પડે.. બાકી એના સિવાય આ જાડી ચામડી વાળા લોકોના પેટનું પાણી પણ હલે તેમ નથી...
Our recent work unravels interesting links between sex determination and fruit shape control in cucurbits!
https://t.co/dHJKcr6fmd
@IPS2ParisSaclay@INRAE_Intl@UnivParisSaclay
Respected chief Minister,
I am common aspirant of gujarat. We are fighting for the exam to be conducted in transparent and fair manners. Please do do needful.
#IamYuvrajsinh#YuvaShaktiRashtraShakti@CMOGuj