@Krishna760046@sanghaviharsh આપણે કોલ કરી ને બોલાવીએ પણ પછી તોડ થાય અને મહિનાનો હપ્તો ચાલુ થઈજાય. દારૂ કાઢવા માટે પોલીસ નો ફૂલ suport હોયછે.
દારૂ કાઢવા વાળા ખુદ કહેતા હોય છે કે તમારે જ્યાં ફૂટવું હોય ત્યાં ફૂટી પડો
અભિમન્યુ જેવી કોઠાસુઝ ધરાવતા, #LRD ના રણનીતિકાર, સક્ષમ યુવા નેતા, ક્ષત્રિય ઠાકોર સેનાના મહેસાણા જિલ્લાના આગેવાન અને જગાપુરા ગામનું ગૌરવ તથા મારા પરમમિત્ર એવા સેંધાજી ઠાકોરને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ...
માતાજી બધી મનોકામનાઓ પુરી કરે તેવી દિલથી શુભેચ્છા..
@lnI9vDmgt8vlRh9