એલ.આર.ડી.2018/19 ના 20%વેટિંગલિસ્ટવાળા ને નોકરી આપો
https://t.co/TuI2m5ShIj
વિકાસ સહાય જેવા ભ્રષ્ટાચારી ને નોકરી પરથી હટાવી જેલ ભેગા કરો નય તો હવે પબ્લિક સરકાર સામે પડશે ચોર સરકાર અમને નથી જોતી સરકાર ન્યાય કરો નય તો ખુરશી છોડો
@PMOIndia@CRPaatil@jigneshmevani80@YAJadeja
#સિનિયર_ક્લાર્ક#LRD અને અન્ય ભરતીમાં કોમન ઉમેદવારો વધુ છે અને આ ભરતીઓમાં #પ્રતીક્ષાયાદી પણ રાખેલ નથી તો જે જગ્યાઓ બહાર પાડી હતી એ ખાલી જ રહે છે એનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવે જેથી લાયક ઉમેદવાર ને એનો હક મળી રહે
બાકી #lrd 2018 ની ભરતી ની જેમ ના કરતા
@sanghaviharsh
માનવતા મુકીએ તે વિકાસ કહેવાય?
ભરતીઓમા પસંદગી પામેલ અસંખ્ય ઉમેદવારો
LRD-2018/19 Waiting વાલા નીજગ્યાઓ ખાલી છે ઓર્ડર નથી આપ્યા.
2022 ની ઘણી ભરતીઓ psi/LRD/ clerk પરિણામ મોથી કોમન ઉમેદવાર ના કારણે પંદરસોથી વધારે જગ્યાઓ ખાલી.
અસંખ્ય ની ઉમર પુરી થશેવિકાસ છે માનવતાનુ કોઈ મુલ્ય ?
#LRD_MALE_મહિલા_સમકક્ષ_2485
3-3 વર્ષ ના દાડા વીતી ગયા હજુ છતાં અમુને ન્યાય થી દૂર રાખવામાં આવ્યા છે
કાયદા માં રહી ને લડયા
ગ્રાઉન્ડ પર આવી લડયા
કોર્ટ માં જઈ લડયા
રજૂઆત રૂપી લડયા
અંતે અમુ ન્યાય થી વંચિત રહ્યા 😭
પુછવા માગી @sanghaviharsh સાહેબ પુરુષ સાથે કેમ અન્યાય ?
@CRPaatil
ગાંધીનગર #LRD વેઈટિંગ મામલો
#LRD મહિલાઓએ વેઈટિંગ મામલે CMને રજૂઆત કરી
ઉમેદવારો છેલ્લા 3 વર્ષથી કરી રહ્યા છે રજૂઆત
2439 મહિલા, પુરુષનું વેઈટિંગ ઓપરેટ કરવા રજૂઆત
માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
#LRD_MALE_PITITION_SOLUTION
માનનીય @sanghaviharsh અને @Bhupendrapbjp સાહેબ તમે પોલીસ વીભાગ નવી 13000+ ભરતી કરી રહ્યા છે તે સારી બાબત છે
જો પોલીસ વિભાગ માં આટલી જગ્યા ખાલી હોવા છતાં #2018-19 ના પુરુષ ઉમેદવાર ને હજુ કેમ ન્યાય નથી આપ્યો ?
જલ્દી થી નિરાકરણ કરવામાં આવે તેવી વિનતિ🙏

राजस्थान की कांग्रेस सरकार ने 500 रुपये में गैस सिलेंडर देने का जो बड़ा ऐलान किया है उससे यह सिद्ध होता है की कांग्रेस पार्टी गरीब और मध्यम वर्ग को केंद्र में रखकर फैसले करने वाली पार्टी है जबकि भाजपा केवल उद्योगपतियों के हितों के लिए काम करती है।
#CongressForPeople
સર અમે આશા રાખીએ છીએ કે અમને આપેલા વચન પ્રમાણે LRD 2018/19 ના 20% વેટિંગલિસ્ટ ના તમામ ઉમેદવારો ને નોકરી ની તક આપવા માં આવે # શુભેચ્છા મુલાકાત #
#bhupendrapatel#pmooffice
LRD 2018/19 ના 20% વેઇટિંગ ઉમેદવારોને નોકરી આપવા ના જે વચનો આપ્યા હતા, એ પ્રમાણે નોકરી ના મળતા, LRD ઉમેદવારો એ આજ રોજ ગુજરાત ના cm ભુપેન્દ્ર પટેલ સાહેબ તથા અન્ય ધારા સભ્યો આવેદન પત્રો આપી, શુભેચ્છા મુલાકાત લીધી હતી, @Bhupendrapbjp@CRPaatil@sanghaviharsh@VikasSahayIPS

માનનીય @Bhupendrapbjp સાહેબ તમે જે 100 દિવસ નું લક્ષ્ય રાખ્યું તે સારી વાત છે. 👍
પણ છેલ્લા 3 વર્ષથી #LRD_2018_19 ના પુરુષ ઉમેદવાર ન્યાય થી વંચિત રાખવામાં આવ્યા છે તો અમારા મુદ્દા નું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી વિનતિ છે.
@sanghaviharsh