Wishing the soulful voice behind our favorite melodies, Arijit Singh, a very happy birthday! Thank you for bringing so much emotion and passion to your music that touches our hearts and souls.
@Hasmukhpatelips માનનીય સાહેબ શ્રી ને જણાવવાનું કે 29-01-2023 ના રોજ મોકૂફ રાખવામાં આવેલ જુનિયર કલાર્ક ની પરીક્ષાનું પેપર અમને PDF સ્વરૂપે આપવામાં આવે તો અમને આગળના આવનારા દિવસો દરમિયાન તૈયારી કરવામાં ખૂબ લાભ થશે.
ગુજરાતમાં ફરી એક વાર વિદ્યાર્થીના નસીબ ફૂટ્યા....
ભ્રષ્ટાચારનું વધુ એક ઉદાહરણ .
સરકાર હજુ સંવેદન જ છે...
200-200 km સુધી વિદ્યાર્થીઓ દોડ્યા બાદ વતન પરત.
કોઈ વિરોધ ના કરતા આ બધું સામાન્ય છે.
દેશભક્તિ બતાવો વખાણ કરો સરકારના.
નહિતર દેશ ખતરામાં આવી જસે.
ઇતિહાસનું પુનરાવર્તન.
@TheLallantop@CRPaatil@BJP4Gujarat माननीय सौरभ महोदय,
हम युवा छात्रों की और से पूछना की इतने सारे पेपर लीक क्यो हुए। और इसपे आपने क्या कार्यवाही की है। सारे पेपर लीक करने वाले आज भी खुलेआम घूम रहे है और यही आगे भी पेपर लीक को अंजाम दे सकते है।अब नही चाइए ऐसी लीकेज वाली सरकार।
परिवर्तन संसार का नियम है