અંગ્રેજે પૂછ્યું :ભારતીય સ્ત્રીઓ હાથ કેમ નથી મિલાવતી? એમા કાંઈ ખરાબી નથી.
સ્વામી વિવેકાનંદજીએ જવાબ આપ્યો : શું તમારા દેશમાં કોઈ સાધારણ વ્યક્તિ તમારી મહારાણી સાથે હાથ મિલાવી શકે?
અંગ્રેજ: ના
સ્વામી વિવેકાનંદજી : અમારા દેશમાં દરેક સ્ત્રી મહારાણી છે.
તમામ ભારતીય મહિલાઓને સમર્પિત
Psi બનવા જઈ રહેલા મારા મોટા ભાઈ ને આવતી કાલ ની exam માટે best of luck 🎉♥️✨❤️.. મારા ગામના પ્રથમ psi બનવાનું સૌભાગ્ય તમને મળે એવી ખૂબ ખૂબ શુભેરછાઓ
@MaheshP25891269
ભારતીય જનતા પાર્ટીની સરકાર મહિલા આરક્ષણના નામે બંધારણની મર્યાદા તોડીને સંસદ અને ધારાસભામાં સીટો વધારાનું કાવતરું કરતુ બીલ લાવી હતી. જે ઇન્ડિયા ગઠબંધનની એકતાના કારણે નિષ્ફળ નીવડ્યું છે.
મહિલા અનામતનો કાયદો તમામ વિરોધ પક્ષના ટેકા સાથે ૨૦૨૩માં જ બની ગયો છે. તેને સરકાર તાત્કાલિક લાગુ કરે તેવી માંગણી છે.
આ ખડગેજી હોય, રાહુલ ગાંધી હોય કે તમારા કોંગ્રેસી અનેક નેતાઓ હોય, દેશમાં અલગ અલગ રાજ્યની ચૂંટણીઓ દરમિયાન દર ચૂંટણીએ મારા ગુજરાત અને ગુજરાતના નાગરિકોને બેફામ બદનામ કરવાનો જે પ્રયાસ કરે છે, શું મારા ગુજરાતના નાગરિકોની ભૂલ છે?
- નાયબ મુખ્યમંત્રી શ્રી @sanghaviharsh
एक सर्जरी ने इस नन्हे से बच्चे की दुनिया बदल दी। देखिए उस पल को जब इस मासूम ने सर्जरी के बाद पहली बार अपनी माँ को देखा।
जब दुनिया में पहली बार 'माँ' का चेहरा सामने आया... ❤️
इस नन्हे शिशु की मुस्कान ने लाखों दिलों को जीत लिया है। इससे सुंदर कुछ और नहीं हो सकता! 😍
એકવાર CCE 1.0 મા જોયું કે ઓનલાઈન પરીક્ષા મા કેટલી ખામી છે.. જેનાથી ઉમેદવારો નું ભવિષ્ય જોખમાય છે, એ જ ભૂલ ફરી ન બને તે માટે ઓફલાઈન પરીક્ષા જ હિતાવહ છે.
એક જ પેપર એક સાથે તમામ ને સમાન તક.
@Yuvi_1212@YAJadeja@GsssbOfficial@GSSSB_OFFICIAL#No_CBRT_CCE2.0
CBRT પરીક્ષા પ્રક્રિયામાં વારંવાર ઉભા થતા પ્રશ્નો યુવાનોનો વિશ્વાસ તોડે છે. દરેક વિદ્યાર્થી માટે એક સમાન જ પેપર હોવું જોઈએ તમારા નોર્મલાઈઝેશન ના માર્ક્સ ગેપિંગ કાંડ લીધે ઘણા નિર્દોષ યુવાનોનું ભવિષ્ય બગડે છે.. ઓનલાઇન પેપર આ સ્વીકાર્ય નથી.
#NO_CBRT_IN_GUJRAT#GSSSB
જે અધિકારીઓ પોતાના સ્વાર્થ, ફાયદો, અને ઘમંડ સંતોષવા અને ખાસ કરીને એક કંપની ને લાભ કરાવી મલાઈ ખાટવા વિદ્યાર્થીઓના સપનાઓ સાથે રમત રમી રહ્યા છે તે ચેતી જજો. તમારા લાભ માટે ઉમેદવારોની બલી ન ચડાવો.
#NO_CBRT_IN_GUJRAT
ગુજરાતના પરીક્ષાર્થીઓ 'ગિનીપિગ' નથી, કારકિર્દીના સપનાઓ છે!
જેમને હજુ પણ #CBRT (Computer Based Recruitment Test) ના ઓવારણાં લેવા ગમે છે, એમણે કદાચ ભૂતકાળના '#ઘાતક_પ્રયોગો' પર નજર નાખવાની તરસદી લીધી નથી. ફોરેસ્ટ બીટગાર્ડ અને CCE_2024 ના જે હાલ થયા છે, એ જોયા પછી પણ જો તમે CBRT ના આગ્રહી હોવ, તો યાદ રાખજો કે આ પરીક્ષા પદ્ધતિ નથી, પણ ઉમેદવારોના ભવિષ્ય સાથે રમાતી 'ડકવર્થ-લુઈસ' જેવી જુગારની રમત છે !
⚠️ CBRT ગુજરાતના વિદ્યાર્થીઓ માટે 'ઘાતક ઘા'
🚫૧. નોર્મલાઈઝેશન કે માર્કસનો 'ચકડોળ'? 🎡
કોઈના માર્ક્સ 27 વધે ને કોઈના 52 ઘટે! આ કેવું ગણિત? જ્યારે લાખો ઉમેદવારો હોય ત્યારે મલ્ટી-શિફ્ટ પરીક્ષામાં નોર્મલાઈઝેશન એ પારદર્શિતા નહીં, પણ ઉમેદવારોનો 'ભોગ' લેવાની પદ્ધતિ સાબિત થઈ છે.
🚫૨. 'ગોપનીયતા' કે 'ગોટાળા'ની બારી? 🫣
તમારા અસલ (Raw) માર્કસ કેટલા? એ તો રામ જાણે! એજન્સી 'ગોપનીયતા'ના નામે જે પીરસે એ સ્વીકારી લેવાનું? જ્યાં ટ્રાન્સપરન્સી નથી, ત્યાં વિશ્વાસ ક્યાંથી હોય?
🚫૩. ૩૦ કરોડનો ધુમાડો અને ટેકનિકલ ઠેંગો! 💸
TCS જેવી મોટી એજન્સીઓને કરોડો ચૂકવ્યા પછી પણ જો સર્વર ડાઉન થાય, કોમ્પ્યુટર હેંગ થાય અને ChatGPT થી બેઠું ભાષાંતર કરી ભૂલો પીરસવામાં આવે, તો આ પ્રજાના પૈસાનો વ્યય નથી તો શું છે ?
🚫૪. પરીક્ષા કે ગૂગલ ટ્રાન્સલેટનું પ્રદર્શન? 🤖
પ્રશ્નોમાં અસંખ્ય ભૂલો, ભાષાંતરના ઠેકાણા નહીં અને પ્રશ્નોનું પુનરાવર્તન... શું આટલી મોટી ભરતી પ્રક્રિયા કોઈ ગંભીરતા વગર ચાલે છે?
🚫૫. એક શિફ્ટ, એક પેપર - એ જ સાચો ન્યાય! ✅
તાજેતરમાં ગૌણ સેવા પસંદગી મંડળે રેવેન્યુ તલાટીની પરીક્ષા ઓફલાઈન લઈને સાબિત કરી દીધું કે '#સિંગલ_પેપર' કૌભાંડ વગર લઈ શકાય છે અને તે જ શ્રેષ્ઠ છે. તો પછી ફરીથી CBRT ના નામે ઉમેદવારોને 'પ્રયોગશાળાના ઉંદર' કેમ બનાવવામાં આવે છે?
અત્યારે જે અધિકારીઓ #CBRT ના ગુણગાન ગાય છે, તેને વધારે શિફ્ટમાં લેવામાં આવેલ ફોરેસ્ટ બીટ ગાર્ડ અને CCE 2024નું #નોર્મલાઈઝેશન જોઈ લેવું જોઈએ અને વિચારવું જોઈએ કે જો તમારી પરીક્ષામાં આવું #નોર્મોલાઇઝેશન થયું હોત તો ?
#NO_CBRT_IN_GUJRAT #CCE2026 #JusticeForCandidates #GSSSB #GujaratModel #CancelCBRT #OfflineExamOnly
@CMOGuj@InfoGujarat@mygovindia@Bhupendrapbjp@jitu_vaghani@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Chaitar_Vasava@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9@DatelineGujarat@hbtwits4u
જો આવું જ કૃત્ય રાહુલ ગાંધીએ કર્યું હોત તો ?
શું આ '૮ પાસ' ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતાને ભગવાનથી પણ ઉપર માને છે ? આ અભણ ગૃહમંત્રી મંદિરની અંદર બૂટ પહેરીને ફરી રહ્યા છે, શું તેમનામાં સામાન્ય બુદ્ધિ જેવું કંઈ છે જ નહીં ?
સામાન્ય લોકો મંદિરના પગથિયાં પાસે શ્રદ્ધાપૂર્વક પગરખાં ઉતારતા હોય છે, જ્યારે આ મંત્રી ભગવાનની મૂર્તિ સામે જ બૂટ પહેરીને ઊભા છે! શું તેમને માત્ર ભગવાનનું અપમાન કરતા જ આવડે છે ?
વાસ્તવમાં, આ ભાજપીઓને હિંદુત્વ, મંદિર કે ભગવાન સાથે કોઈ લેવાદેવા નથી ; તેઓ તો માત્ર હિંદુત્વનો ઢોંગ કરીને સત્તાનું સુખ ભોગવી રહ્યા છે.
શું હવે ભાજપ ખરેખર હિંદુ અને મંદિર વિરોધી બની ગયું છે ?
#હિન્દુવિરોધી_ભાજપસરકાર