બેઠક બાદ નવરાત્રિમા દિવાળી સુધરે તેવી સારી ખબર પ્રબળ સંભાવના
#ફિક્સ_પે ના સરકારી કર્મચારીઓ માટે યોગ્ય ફેરફાર થાય એવી આશા
અને
મા જગદંબાને પ્રાર્થના.. 🙏🏻
આવતીકાલે યોજાનાર કેબિનેટ બેઠકમાં ફિક્સ પગારદાર કર્મચારીઓને પણ સમાન વેતન મળે એ દિશામાં સરકાર હકારાત્મક પગલું ભરે જેથી ફિક્સ પગાર કર્મચારીઓ પણ હોંશભેર દિવાળી ઉજવી શકે અને મોંઘવારીના મારથી બચી શકે એ માટે સરકાર કંઇક હકારાત્મક કરે એવી વિનંતી છે @irushikeshpatel@Bhupendrapbjp
ફિક્સ પગારના લાખો કર્મચારીઓ આજે નારાજ છે કારણ કે ફરી એક વખત કર્મચારી મંડળના આગેવાનોએ#RemoveFixPay માટે કોઈ પણ માંગણી નથી કરી.#FixPay થી પીડાતા કર્મચારીઓની આ લાંબા સમયની માંગણી છે છતાં આજસુધી કોઈ મક્કમ પગલાં લેવામાં નથી આવ્યાં. આ શોષણ હવે ખતમ થવું જોઈએ #Remove_Fix_Pay_in_Gujarat
#remove_fix_pay
આવતીકાલે યોજાનાર કેબિનેટ બેઠકમાં ફિક્સ પગારદાર કર્મચારીઓને પણ સમાન વેતન મળે એ દિશામાં સરકાર હકારાત્મક પગલું ભરે જેથી ફિક્સ પગાર કર્મચારીઓ પણ હોંશભેર દિવાળી ઉજવી શકે અને મોંઘવારીના મારથી બચી શકે એ માટે સરકાર કંઇક હકારાત્મક કરે એવી વિનંતી છે
@irushikeshpatel
આવતીકાલે યોજાનાર કેબિનેટ બેઠકમાં ફિક્સ પગારદાર કર્મચારીઓને પણ સમાન વેતન મળે એ દિશામાં સરકાર હકારાત્મક પગલું ભરે જેથી ફિક્સ પગાર કર્મચારીઓ પણ હોંશભેર દિવાળી ઉજવી શકે અને મોંઘવારીના મારથી બચી શકે એ માટે સરકાર કંઇક હકારાત્મક કરે એવી વિનંતી છે @irushikeshpatel @MLAJagdish