ગૃહ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ PSI/ASI ની પરીક્ષામાં દૌડમાં પાસ થનાર વિદ્યાર્થીઓના 15 ગણા વિદ્યાર્થીઓને જ પ્રિલીમ પરીક્ષા આપવાની જોગવાઈ અન્યાયકર્તા છે. 25 મિનિટમાં પાસ કરનાર તમામ વિદ્યાર્થીઓને પ્રિલીમ પરીક્ષા આપવાનો અધિકાર મળવો જોઈએ.
@PradipsinhGu @YAJadeja@rohitkumarmali
અમે ગુમરાહ કરતા નથી.આજ સુધી પોલીઓ, મેલેરિયા, ટી.બી. જેવા ભયાનક રોગો સામે લડતા આવ્યા છે અને લડતા રહીશું.કોરોનાથી 1274 સંક્રમિત અને 5 કર્મીના મોત થયા છે.ત્રીજી વાર હકની માંગણી કરી રહયા છીએ.અમારો હક આપો
#Justice4HealthArmyGujarat@CMOGuj@Nitinbhai_Patel@PMOIndia