"લોટે જવું હોય તો ક્યાં જઈએ? નાના છોકરા બહુ ખાય તો ના પાડીએ, ઓછુ ખાવ.. લોટે જવા ક્યાં જશો? આ ટેન્શનમાં પેટ ભરીને અનાજ પણ નથી લેતા...
સંડાસ માટે ખાસ્સુ આઘુ જવું પડે. આખી દુનિયામાં શૌચાલય છે તો અમારે કેમ નહીં? અમારી @PMOIndia ને વિનંતી. અમારે મકાન નથી જોઈતું. એક સંડાસ અને પાણી કરી આપો એટલે બસ.."
ખેડાના ડભાણના કસ્તુરીબેન બહુ દુઃખી હૃદયે આ બોલ્યા.
બે વર્ષ પહેલા આ વસાહતમાં વિજળીની સુવિધા કરી આપવામાં અમે મદદરૃપ થયા. આદરણીય મુખ્યમંત્રી શ્રી @CMOGuj@collectorkheda ના એ માટે આભારી.
મુખ્યમંત્રી શ્રી અને અને @PMOIndia ની લાગણી આ પરિવારોને ઝડપથી પ્લોટ ફળવાય એવી.
છ વાંસફોડા પરિવારો. ડભાણ ચોકડી પાસે રહે. વર્ષોથી અહીંયા રહેતા આ પરિવારોને રહેવા પોતાની જગ્યા મળે તે માટે અમે બધા પૂરાવા સાથે @collectorkheda શ્રીને દરખાસ્ત કરી દીધી છે. કલેક્ટર શ્રી ભલા છે. બસ સત્વરે કાર્યવાહી કરી પ્લોટ ફાળવે તેવી વિનંતી.
હાલ સરકારી જગ્યામાં રહે ત્યાં શૌચાલય બનાવી ન શકે. પોતાનો પ્લોટ કે મકાન ખરીદવાની આ પરિવારોની ક્ષમતા નથી.
સરકારે વિચરતી જાતિના આવા પરિવારો પ્રત્યે લાગણી રાખી તેમને પ્લોટ ફાળવવા ખાસ ઠરાવ કર્યો છે. આ ઠરાવના આધારે કલેક્ટર શ્રી તેમજ @DDO_Kheda શ્રીને પ્લોટ ફાળવવા વિનંતી... પ્લોટ મળશે તો શૌચાલય બનશે.
હું હંમેશા કહુ આ પરિવારોની જગ્યાએ એક વખત આપણી જાતને મુકીએ તો સમસ્યાના સમાધાન આપણને જડવા માંડશે.. તંત્ર ખુબ મદદ કરે, અહીંયા એમની ટીકાનો આશય નથી... બસ આ બાબતે મદદ કરે તેવી વિનંતી..
આપણા @PMOIndia એ શૌચાલયની સુવિધાના અભાવે બહેનોને કેવી વિપદા પડે તે સમજી શૌચાલય માટે અભિયાન હાથ ઘર્યું. દેશની કરો઼ડો બહેનો આ માટે એમની આભારી. રાતની વાટ હવે બહેનોને નથી જોવી પડતી પણ વિચરતી જાતિની ઘણી વસાહતો કે જેઓ હજુ છાપરામાં રહે તેમના સુધી શૌચાલયની સગવડ નથી પહોંચી.
જિલ્લા વહીવટીતંત્ર સંવેદનશીલતાથી આ મુદ્દાને જુએ ને મદદ કરે તેવી ભાવના...
@BhanubenMLA@SJEDGujarat
🚨 Indian Telecom Companies Need To Launch Call Only Recharge Packs (Without Mobile Data)
Many Poor and Senior Citizens Don’t Need Data Still End Up Paying High Price For Recharge
TRAI Needs To Regulate This For Fair Market
"@iamsrk agar aap ye Dekh rahe Hain to Mujhe mil len please. Mere dimaagh mein Hamein dost hona chahiye," said Hania Aamir in a rapid fire in Toronto to me
"@iamsrk agar aap ye Dekh rahe Hain to Mujhe mil len please. Mere dimaagh mein Hamein dost hona chahiye," said Hania Aamir in a rapid fire in Toronto to me
ભગવાન જાણે..ખબર નહિ આને નસીબ કેવાતું હશે કે સંજોગ કે પરિસ્થિતિ કે આવી હોંશિયાર, કલાકારને ટક્કર મારે એવો એવો અવાજ, આટલી યાદ શક્તિ, જ્ઞાન હોવા છતાં આજે પાગલખાનામાં જીવી રહી છે.
સમાજ જેને પાગલ સમજે છે ખરેખર કેટલા હોંશિયાર હોય છે એ આ બેન પરથી સમજી શકાય.
આપણે પોતાને બહુ હોંશિયાર સમજતા હોઈએ પણ
ઈશ્વરની કૃપા કેવાય કે આપણે આજે પરિવાર સાથે શાંતિથી જિંદગી જીવી રહ્યા છીએ. 🍃🙏🏻🍂
દાણીલીમડા ચાર રસ્તાથી વૈકુંધામ brts રસ્તા પર બાઈક કાર જેવા વાહનો વધુ પ્રમાણ માં ચાલે છે જેથી ત્યાં અકસ્માત સર્જાય છે. તેમજ દાણીલીમડા ચાર રસ્તા નજીક ટ્રકમાં ખાડા છે જેથી વાહન પલટી ખાય છે ને અકસ્માત સર્જાય છે. જેથી ટ્રેક સરખો કરાવે. વાહનો brts ટ્રેક માં ચાલતા હોય ત્યાં પોલીસ રોકે.
@AmdavadAMC દાણીલીમડા પોલીસ સ્ટે. સામે બીઆરટીએસ ટ્રેકમાં એક નાનું મંદિર છે. જ્યાં રસ્તો ભયજનક અને ખડા ટેકરા વાળો છેજેથી ત્યાં અકસ્માત દર બે દિવસે થાય છે. ઓનલાઇન ફરિયાદ કરી તો પણ કંઈ જ નિરાકરણ નથી આજે જ એક ભાઈ મૃત્યુ પામતા બચ્યા છે જલ્દીથી કાર્યવાહી કરવા અરજ.