#LokSabhaElections2024 અંતર્ગત એક્સિસીબલ ઓબઝર્વર તરીકે નિયુક્ત થયેલ માન.@udit_ias સાહેબએ ૧૨૭-કાલોલ મતદાન વિ.ના મતદાન કેન્દ્ર M.G.S. સ્કૂલ સ્થિત કાલોલ ૧૮,૨૧ અને ૨૨ની મુલાકાત લઈ દિવ્યાંગ મતદારો માટેની ઉપલબ્ધ સુવિધાઓની ચકાસણી કરી રેમ્પને પહોળુ કરવા સૂચનાઓ આપી.@CEOGujarat@ECISVEEP
આગામી તહેવારો જેવાકે દશેરા અને દિવાળીને ધ્યાને લઈ જિલ્લાના તમામ મીઠાઈ અને ફરસાણ ના વેપારીઓ સાથે બેઠક યોજી જરૂરી સુચનાઓ સહ તાકીદ કરી હતી. @CollectorGodhra@GogPanchmahal@CMOGuj
મતદાર જાગૃતિ અભિયાન હેઠળ આજરોજ કાલોલ GIDC ખાતે UPL /Arysta Lifescience company માં કામ કરતા શ્રમિકોને સંગઠિત કરી મતદારયાદીમાં પોતાનું નામ સુનિશ્ચિત કરવા અને લોકશાહીમાં સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરી #SSR-2023 @AmitaPargi@CollectorGodhra@CEOGujarat
IMPORTANT TO NOTE FOR PHASE -2 POLLING
1. TIME IS 8AM TO 5PM NOT 6PM
2. MOBILE PHONE IS NOT ALLOWED IN THE BOOTH
3. VOTER INFORMATION SLIP IS ONLY FOR THE INFORMATION NOT A VALID PROOF OF IDENTITY
૧/૧૨ ને ૫/૧૨ ભૂલતા નઈ, પછી કોઈ ફરીયાદ કરતાં નઈ.
આંગળી પર નિશાન ચૂકતા નઈ, પછી ખોટી આંગળીયો કરતાં નઈ.
અવસરની ઉજવણી મૂકતા નઈ, પછી પોક મૂકીને રડતા નઈ.
મતદાર તરીકેની ફરજ ભૂલતા નઈ, પછી બીજાના દોષ કાઢતા નઈ.
મતની તાકાત ને અવગણતા નઈ, પછી નિર્બળ થઈને ફરતા નઈ.
#Atrangi@CEOGujarat