મતદાર જાગૃતિ અભિયાન હેઠળ આજરોજ કાલોલ GIDC ખાતે UPL /Arysta Lifescience company માં કામ કરતા શ્રમિકોને સંગઠિત કરી મતદારયાદીમાં પોતાનું નામ સુનિશ્ચિત કરવા અને લોકશાહીમાં સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરી #SSR-2023 @AmitaPargi@CollectorGodhra@CEOGujarat
વોટર હેલ્પલાઇન એપ ડાઉનલોડ કરો અને મતદારયાદીમાં આપનું નામ અને વિગત બરાબર છે કે નહિ તેની ચકાસણી કરી લો અને ચૂંટણીમાં મતદાન માટે રહો તૈયાર
Download Voter Helpline App
@policybazaar@Penta5_ Had a very good experience with your representative RAHUL OBEROI . I am fully satisfied with the way he made me convinced that Policy Bazar is fully dedicated to their customers.
લોકપ્રતિનિધિત્વ અધિનિયમ -1950ની કલમ 17-18 મુજબ,કોઈપણ વ્યક્તિ એક કરતા વધારે જગ્યાએ મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવી શકતો નથી. આ એક સજાપાત્ર ગુન્હો છે.આવા કોઈપણ સુધારા માટે આજે જ https://t.co/JqyABfJv82 પર લોગીન કરો અથવા વોટરહેલ્પલાઇન એપ્લિકેશન ડાઉનલોડ કરો @DCSDPMS@sujalmayatra
"क्यों होना परेशान,
जब आपके पास ही है समाधान।"
हो मतदाता पंजीकरण या अन्य कोई संशोधन
https://t.co/S9PInzqvcS पर या वोटर हेल्पलाइन ऐप पर ज़रूरी फॉर्म भर ऑनलाइन हल पायें।
@CEOGujarat@GodhraDEO@CollectorPMS