તા.25/08/26ની બે નાયબ મામલતદારની બદલીથી કર્મચારીઓમાં રોષ છે. અન્ય જિલ્લામાં બદલી ન કરવાની માંગ વચ્ચે લેવાયેલ આ નિર્ણયથી Work to Rule વધુ મજબૂત બન્યો છે. સરકારશ્રી કર્મચારીઓની રજૂઆતની ગંભીર નોંધ લઈ યોગ્ય ઉકેલ લાવે.@jitu_vaghani@sanghaviharsh@InfoGujarat
@Revenuemandal@MLASanjaysinh@CMOGuj@revenuegujarat રૂટ લેવલ પર કામ કરતા મહેસુલી કર્મચારી ને પડતી હાલાકી ને સમજી કાર્યભરણ ઓછું કરવા ધ્યાને લેવું . આ અમારી વિનંતી છે પણ તમારે વિનંતી નહીં પણ ફરજ સમજીને કામ કરવાનું છે.
તા.25/08/26ની બે નાયબ મામલતદારની બદલીથી કર્મચારીઓમાં રોષ છે. અન્ય જિલ્લામાં બદલી ન કરવાની માંગ વચ્ચે લેવાયેલ આ નિર્ણયથી Work to Rule વધુ મજબૂત બન્યો છે. સરકારશ્રી કર્મચારીઓની રજૂઆતની ગંભીર નોંધ લઈ યોગ્ય ઉકેલ લાવે.@MLASanjaysinh@CMOGuj@revenuegujarat#RevenueEmployees#Gujarat
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, જામનગરના અધ્યક્ષસ્થાને જામનગર જિલ્લાના તમામ મતદારયાદી નાયબ મામલતદારશ્રીઓ સાથે બેઠક યોજાઈ, આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ની પૂર્વતૈયારીઓના ભાગરુપે ચૂંટણી સ્ટાફ ડેટા બેઝ, સ્વીપ એકશન પ્લાન વિગેરે જેવી તમામ બાબતોનો રિવ્યુ લેવામાં આવ્યો.@CEOGujarat
સમગ્ર ગુજરાતમાંથી સ્પર્ધામાં ખુબજ બહોળો પ્રતિસાદ મળ્યો છે અને હવે તો તેની મુદત પણ લંબાઈ હોઈ બાકી રહી ગયેલ તમામ મતદારો,કલાકારો,વિદ્યાર્થીઓ આવો સ્પર્ધામાં ભાગ લઈ નામ રોશન કરો અને લોકશાહી ઉજાગર કરો
Log On - https://t.co/Kc19YZKsuY
#CEOGujarat#Contest#Win#ECI#PowerOfOneVote