अयोध्या में प्रभु श्री राम के स्वागत को लेकर पूरा देश राममय है। राम लला की भक्ति में डूबे भक्तजन इस शुभ दिन के लिए तरह-तरह से अपनी भावनाएं प्रकट कर रहे हैं। भगवान श्री राम को समर्पित हंसराज रघुवंशी जी का ये भजन सुनिए…
#ShriRamBhajan
https://t.co/kDSO8SNzxW
પહેરણ-પાગડી અને અઢીવટો પહેરેલ આ બન્ને જણ બનાસકાંઠા ના વાવેચી વિસ્તારના છે.
ફોટોમાં ડાબી બાજુએ ઉભેલ વનાભાઇ બોર્ડરવીંગ ના નિવૃત સિપાહી છે, જ્યારે જમણી બાજુએ ઉભેલ પીરાભાઇ લોઢા નિવૃત શિક્ષક છે!
આ બન્ને પેન્શરો એ નોકરીમાં થી નિવૃત થયા બાદ પોતાની પરંપરા અનુસાર ભારતનો ભાતીગળ પહેરવેશ પરીધાન કર્યોં છે.
પીરાભાઇ તો જ્યારે શિક્ષક તરીકે કાર્યરત હતા ત્યારે પણ તેમણે પોતાનો પરિધાન ઉપર મુજબ જ રાખેલ!
અહીં આ તસવીર એટલા માટે મુકી છે કે; જે લોકો દસમમુ-બારમું ભણ્યા પછી પણ પરંપરાગત પોશાક પહેરતાં પછાતપણું અનુભવે છે' તેવા અધકચરા અભણો માટે આ તસવીર કાંઇક કહી જાય છે.
આપણે ત્યાં અંગ્રેજીયત એટલા હદે હાવી થઈ ગઈ છે કે' નાનીમોટી નોકરી કે ધંધો કર્યા પછી પેન્ટ શર્ટ પહેરવાને લોકો સક્ષમતા સમજે છે!
સ���સકૃતિવાદનાં ભાષણો કરનારા અને વાતે વાતે વૈદિક સભ્યતાની દુહાઇ દેનારા' ઘરમાં પોતાના દિકરી-દિકરાને પારંપારિક પહેરવેશ વિશે સમજાવી શક્તા નથી!
જ્યાં સુધી ભાષા, ભૂષા અને ભોજન ની પરંપરા જળવાય, ત્યાં સુધી જ સંસ્કૃતિ જળવાતી હોય છે. બાકી બહાનાબાજી કરીને વિદુષક જેવા વેશ ધારણ કરનારા પણ આપણે ત્યાં સાંસ્કૃતિક ઉપદેશો આપતા જોવા મળે છે!
અને હા, આ સાંસ્કૃતિક વારસો તો વનાભાઇ અને પીરાભાઇ જેવા સાચા સાંસ્કૃતિક સપૂતો થકી જ જળવાતો હોય છે!