@Zee24Kalak 8th Pey commision ની કોઈ વાત કરવાનો કોય અર્થ નીકળતો નથી. Faka ફોજદારી ના કરો.. અમે થાક્યા તમારી આ post જોઈએને બસ વારંવાર ઠોક્યાં જ રાખો છો...
@YAJadeja@YAJadeja મોટા ભાઈ પ્રથમ વખત તમારી સાથે #ખેલસહાયક આંદોલન વખતે ગાંધીનગરમાં રૂબરૂ મુલાકાત થઈ અને અમે ખૂબ આનંદ થયો. ખેલ સહાયક બાબતે સરકારે ધીમી ગતિ પકડી શે તેથી હું @Nareshvanvi2 CCE B ની મેન્સ ની તૈયારી કરવા લાગ્યો જોકે તૈયારી તો ઘણા સમયથી કરતો હતો જ. જેમ બને તેમ opt out કરવો 🙏🙏
@Hasmukhpatelips નમસ્કાર સર.
GPSC જાહેરાત ક્રમાંક 240 કે જેમાં સંમતિ પત્રક ન ભરવાને કારણે મારી આ જાહેરાત ક્રમાંક ની અરજી રદ કરેલી છે.આપના દ્વારા કદાચ મેસેજ અથવા તો ઈમેલ દ્વારા મને જાણ કરેલી હશે. સર આપને વિનંતી છે કે જો આમાં કોઈ ફેરફાર થતો હોય તો જાણ કરવા વિનંતી
@Hasmukhpatelips નમસ્કાર સર.
GPSC જાહેરાત ક્રમાંક 240 કે જેમાં સંમતિ પત્રક ન ભરવાને કારણે મારી આ જાહેરાત ક્રમાંક ની અરજી રદ કરેલી છે.આપના દ્વારા કદાચ મેસેજ અથવા તો ઈમેલ દ્વારા મને જાણ કરેલી હશે. સર આપને વિનંતી છે કે જો આમાં કોઈ ફેરફાર થતો હોય તો જાણ કરવા વિનંતી
#આને_કહેવાય_વીરાંગના.....
📝 વ્યાયામ ઉમેદવારોની લડતને જોઈને ૧૮૫૭ નો વિપ્લોવ યાદ આવી જાય છે.
✍️હક અધિકાર અને ન્યાય માટે લડવું એ પણ એક મર્દાનગી છે જે બહુ જૂજ લોકોમાં જ હોય છે.
ગાંધીનગરમાં ચાલી રહેલી આરોગ્ય કર્મચારીઓની ન્યાયસંગત લડતને ટેકો આપવા તેમજ સરકાર દ્વારા શોષિત પી.ટી. શિક્ષકોને યોગ્ય વેતન અને કાયમી નોકરી મળવા જોઈએ તે મુદ્દે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ શ્રી Jignesh Mevani, ધારાસભ્ય શ્રી Anant Patel MLA તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળનાં શ્રી રઘુભાઈ દેસાઈ સાથે મુલાકાત કરીને તેમના સંઘર્ષને સમર્થન આપ્યું.
ये है गुजरात मॉडल
बेरोजगार युवा नौकरी मांग रहे थे, BJP की सरकार ने पुलिस लगवाकर उन्हें अच्छे से पिटवाया।
ये खबर आपको किसी भी न्यूज चैनल पर देखने को नहीं मिलेगी, क्योंकि सब गुजरात को मॉडल स्टेट बताने में लगे हैं।
लेकिन गुजरात की हकीकत इस वीडियो में आप देख सकते हैं।
पिछले 15 साल से गुजरात में व्यायाम शिक्षक की भर्ती नहीं की गई है। ये युवा मांग कर रहे हैं कि भर्ती की जाए और उन्हें नौकरी दी जाए।
BJP की सरकार ने इनकी ये मांग सुनते ही अपना असली चरित्र दिखा दिया। साफ है कि BJP की सरकारों में रोजगार मांगना महापाप है।