ત્રણ દિવસનો શાળા પ્રવેશોત્સવ.. અને વડનગર, દાહોદ, સાણંદની વિવિધ શાળાઓની મારી મુલાકાત - આ ત્રણ દિવસ જીવનભરની યાદો આપી ગયા.
હરિના અનમોલ રતન સમાન બાળકો, તેમનો કિલકિલાટ, તેમનું નિર્દોષ હાસ્ય, તેમની માસુમિયત, તેમની આંખોનું વિસ્મય.. આ બધું આપણે જાળવીને રાખવાનું છે. તેમની સામે જ્ઞાનનો ખજાનો ખોલવાનો છે. તેઓ મુક્ત પંખીની જેમ આસમાન આંબી શકે તેવી પાંખો આપવાની છે.
આ આપણા સૌની જવાબદારી છે. આ આપણા સૌની ફરજ છે, જે આપણે નિભાવીશું જ.
#ShalaPraveshotsav2026
- Namaskar, Primeiro Ministro @narendramodi
- O Brasil sente-se honrado em ter um grande parceiro para superar um obstáculo global. Obrigado por nos auxiliar com as exportações de vacinas da Índia para o Brasil.
- Dhanyavaad! धनयवाद
विस्टाडोम कोच से दिखता प्रकृति का नजारा और साथ में लोक कलाकार गीता बेन रबारी का संगीत।
रेलवे की बढ़ती सुविधायें यात्रियों को नये भारत का एहसास दिलाती हैं। Statue of Unity के दर्शन को जाती ट्रेन का यह माहौल भारत की प्राकृतिक सुंदरता व समृद्ध लोक संस्कृति के दर्शन करा रहा है।
‘ Under Training’ is no more attached now.
Today 71RR took the first step in the service of the nation.
Thank you @svpnpahyd and entire team for making us officers today.
With a Heavy Heart , this is to inform you that my father Shri #PranabMukherjee has just passed away inspite of the best efforts of Doctors of RR Hospital & prayers ,duas & prarthanas from people throughout India !
I thank all of You 🙏
भोर भयो, बिन शोर,
मन मोर, भयो विभोर,
रग-रग है रंगा, नीला भूरा श्याम सुहाना,
मनमोहक, मोर निराला।
रंग है, पर राग नहीं,
विराग का विश्वास यही,
न चाह, न वाह, न आह,
गूँजे घर-घर आज भी गान,
जिये तो मुरली के साथ
जाये तो मुरलीधर के ताज।
#SwachhSurvekshan2020 ના ટોપ 20 શહેરોમાં #Gujarat ના 4 શહેરો
તમામ 4 શહેરો ટોપ 10 સ્વચ્છ શહેરોમાં
સુરત બીજા નંબરે, અમદાવાદ 5મું, રાજકોટ છઠ્ઠું, વડોદરા દસમા નંબરે
કેન્દ્ર સરકારે જાહેર કરી સ્વચ્છ શહેરોની યાદી
@CMOGuj@Zee24Kalak