આ વીડિયો જોયા પછી કોઈ માઈ ના લાલ માં તાકાત હોય તો દિલ પર હાથ મૂકીને બોલજો કે ગુજરાતમાં નલ સે જળ 100% પૂર્ણ થયું છે.
અને આને કહેવાય પત્રકાર હો ભાઈ જોજે જરાક કદાચ તારું જમીર જાગે.
@SidDholakia
#LRD2018 ભરતી માં એસટી ઉમેદવારોને કોર્ટે પણ ચાર અઠવાડિયા માં નિમણુંક આપવા જણાવેલ છે.તેમ છતાં નિમણુંક મળેલ નથી સાહેબ જેમાં થી 9 જેટલા ઉમેદવારો #LRD2021_22 માં પાસ થયેલ છે.જો અમને 10 તારીખ પેલા નિમણુંક મળી જાય તો અમે અમારી ઉમેદવારી પાસી ખેંચી લઈસુ @Hasmukhpatelips@VikasSahayIPS
આવતીકાલે ગ્રેડ પે ટેકનિકલ બાબતે ગાંધીનગર સચિવાલય નો ઘેરો કરવામાં આવ્યો .. આરોગ્ય કર્મચારીઓ ના સાહસ ને સો ટોપો ની સલામ..સાથે સાથે કોરોના દરમિયાન 61 આરોગ્ય કર્મચારીઓ જે પોતાના પરિવાર ની ચિંતા કર્યા વગર શહીદી વ્હોરી છે એમને બે મિનિટ નું મૌન પાળીને કર્મચારીઓ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામા
ત્રણ વર્ષ થી 2018 ની lrd ભરતી મા ઉચ્ચ મેરીટ મા હોવા છતાં st કેટેગરી ના છોટાઉદેપુર ના ઉમેદવારો ને ઓડૅર થી વંચિત રાખવામાં આવેલા છે અને એમની જગ્યા મા પેન્ડિંગ રાખ્યું નથી અને st કોટા ભરી દીધેલ છે અને હવે ત્રણ વર્ષ થી ઉમેવારો ગાંધીનગર અને નેતાઓને પગે પડીને વિનંતી કરીને થાકી ગયા છે
#हर_घर_रोजगार#Declare_Talati_Exam_Date
જીવનની સૌથી ખરાબ પરિસ્થિતિ "અનિશ્ચિતતા"ની છે.
વર્ષોથી ઉમેદવાર એક ઉમીદ સાથે તૈયારી કરતો હોઈ, માતાપિતા રાહ જોઈને બેઠા હોઈ હમણાં પરીક્ષા આવશે ને મારા બાળકને "રોજગારી" મળશે.
ઉમેદવાર અનિશ્ચિતતા દૂર કરવા ફૂટબોલ હોઈ તેમ ઓફીસોમાં વલખાં ખાય છે.