વડોદરા લોકસભાના યુવા સાંસદ શ્રી ડૉ. હેમાંગભાઈ જોશીજીને ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની નવી જવાબદારી મળવા બદલ હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ.
યુવા શક્તિ • રાષ્ટ્ર શક્તિ
#HemangJoshi#BJYM#BJP#YouthLeadership#MeriAwaazVandeMataram
ઐતિહાસિક પારડી ખેડ સત્યાગ્રહની સ્મૃતિમાં રોહિણા ખાતે યોજાયેલી ‘કિસાન મુક્તિ દિવસ’ની કિસાન રેલીમાં ઉપસ્થિત રહી ખેડૂતોના હક્કો, એકતા અને ખેતી ક્ષેત્રના વિકાસનો સંદેશ આપ્યો.
ખેડૂતોના સંઘર્ષ અને બલિદાનની ગૌરવગાથા નવી પેઢી સુધી પહોંચે અને આધુનિક ખેતી દ્વારા ખેડૂત વધુ સમૃદ્ધ બને—એ જ સંકલ્પ સાથે સૌને ‘જય જવાન, જય કિસાન’ નો સંદેશ.
ખેડૂતની પ્રગતિમાં જ ગામ, સમાજ અને રાષ્ટ્રની પ્રગતિ છે.
"विभागीय शिखर सम्मेलन-2026" के दूसरे दिन, ग्रामीण जलापूर्ति योजनाओं की दीर्घकालिक प्रभावशीलता सुनिश्चित करने के लिए दो महत्वपूर्ण दस्तावेज़ आज राज्यों के साथ साझा किये गए। Decision Support System for Water Intelligence के लिए सितम्बर 2026 तक, तथा O&M Manual के लिए अक्टूबर 2026 तक राज्यों के सुझाव आमंत्रित किये गए हैं।
अंतिम रूप के बाद राज्यों द्वारा इन्हें स्थानीय भाषाओं एवं स्थानीय संदर्भ के अनुरूप अपनाया और लागू किया जाएगा।
ગાંધીનગર લોકસભાના સાંસદ, દેશના કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી @AmitShahજીની પ્રેરણાથી કલોલ ખાતે શ્રી રીશીતાબેન શાહ તથા સંગઠનના પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં સગર્ભા માતાઓને પૌષ્ટિક લાડુનું વિતરણ કરવામાં આવ્યું.
સ્વસ્થ માતા અને સ્વસ્થ શિશુ એ સ્વસ્થ સમાજના પાયાના સ્તંભ છે.
"ગુજરાતમાં આવી 'રમત' રમતા કેજરીવાલનો RTIમાં ભાંડો ફૂટ્યો, ચાલુ મીટિંગમાંથી નાસી જવું પડ્યું
દિલ્હીથી અંધારું લઈને ગુજરાત આવેલા કાન ખોલીને સાંભળી લે, ગુજરાતમાં વિકાસનો પ્રકાશ જ એટલો છે કે તેઓની આંખો જ અંજાઈ જાય છે. @smritiirani જી
On Shyamji Krishna Varma's Jayanti, we recall Modi's tribute to the great revolutionary.
Shyamji passed away in 1930 hoping his ashes would return to his motherland after her freedom. 56 years after India's independence, it was Modi who finally brought them back from Geneva.
राष्ट्रसेवा को समर्पित आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी का जीवन सभी को जनसेवा हेतु प्रेरित करता है।
आज उनके जन्मदिन के अवसर पर आयोजित #RaktdaanAmritMahotsav में युवा मोर्चा के कार्यकर्ताओ ने उत्साह पूर्वक भाग लेकर रक्तदान किया।
ગણેશોત્સવ ના પાવન પ્રસંગે શુભેચ્છા શકિતના પ્રતિકરૂપે પંચધાતુ ની સાક્ષાત્ શ્રી ગણેશ જી ની પ્રતિમા પાઠવવા બદલા ગુજરાત પ્રદેશ ભાજપ સોશિયલ મીડીયા ઈન્ચાજઁશ્રી @isiddharthpatel શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ આપશ્રીનો હ્દયથી ખુબ ખુબ આભાર,
@prafulkpatel@BJP4Valsad
Here are some more glimpses from Smriti Van. It is my request to my fellow Indians to come to Smriti Van and Kutch. It would be an experience of a lifetime.
गर्व है इस तिरंगे पर, सारे जहां को ये दिखाएँगे,
अमृत काल मनाएँगे, घर घर तिरंगा लहराएँगे 🇮🇳
આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી @devusinh અને પૂર્વ મંત્રી શ્રી @imBhupendrasinh ની વિશેષ ઉપસ્થિતિમાં ધોળકા ખાતે ભવ્ય 'તિરંગા યાત્રા' યોજાઈ.
#HarGharTiranga