@CollectorNav@rcm_surat#gujarat_whith_morbi
આજ રોજ મોરબી ખાતે થયેલ દુર્ઘટના માં જીવ ગુમાવનાર વ્યક્તિઓ માટે નવસારી વિજલપોર નગરપાલિકા સભાખંડ માં પ્રમુખ શ્રી,ચીફ ઓફીસરશ્રી , કર્મચારી,શહેરીજન દ્વારા દુઃખ ની લાગણી વ્યક્ત કરવા ઉપસ્થિત રહી એક શોક શભા નું આયોજન કરવામાં આવેલ.
*એક વિનમ઼ અપીલ*
13/8/2022 થી 15/8/2022 સુધી અને ત્યાર પછી પણ હરઘર તિરંગા અંતર્ગત કયાંય પણ તિરંગા સંબંધિત *વિસંગતતા દેખાય* તો કૃપા કરીને તેને વાયરલ ના કરશો અને એ ભૂલને ત્યાં સમજાવીને કે સુધારીને ઠીક કરવા દેવી
*તિરંગા દેશની શાન છે*
*મજાક નો વિષય નથી*
નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા આજરોજ નગરપાલિકા વિસ્તારમાં આવેલ હિદાયત નગર, રેલરાહત કોલોની, ગધેવાન, પુર્પાે્શર તથા ઝુમુર ગેસ વિસ્તારમાં પાણીના લીકેજ શોધી પાણીની લાઈન રીપેર કરવાની કામગીરી કરવામાં આવી
નવસારી નગરપાલિકા વિસ્તારમાં પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ક્લોરીન ટેબલેટનું વિતરણ, તેમજ પાણીના સેમ્પલ લેવાની કામગીરી નવસારી વિજલપોર નગરપાલિકા અને આરોગ્ય વિભાગની ટીમો દ્વારા કરવામાં આવી રહેલ છે.