સરકાર દ્વારા સોંપવામાં આવતી વધારાની કામગીરી અધ્યાપકો ખુબ જ નિષ્ઠાપૂર્વક અને ચીવટપૂર્વક બજાવે છે. તેમ છતાં અધ્યાપકો ના પ્રશ્નો નો ઉકેલ લાવવામાં સરકાર ની ઉદાસીનતા કેમ? શું આ સરકાર ખરેખર સંવેદનશીલ છે? #padtarprashno#OPS@CMOGuj@KanuDesai180@jitu_vaghani@kuberdindor