આવી કોરોના ની મહામારી માં રાજ્યસભા ની 4 સીટ માટે જો 19 જુન ના ચુંટણી થઈ શકે તો લાખો વિધાર્થી ના સપનાની પરીક્ષા ની તારીખ કેમ ના થઇ શકે...
#AshokGujjar#Yuvrajsinhjadeja#pravinram
@narendramodi Sir in your state Gujarat GPSC selected candidates for the post of assistant professor and lecturer are waiting for their appointment orders from last one year. Kindly look into the matter.