@Aazad57812793@isudan_gadhvi Gsssb na babu o ne maza j che.. 6 mahina lockdown ma kaam na karyu.. maffat no pagaar lidho nd have result aapvama aatlu vaar... ITI SI ni file o utaaro... senitize karo ne result aapo.. ema 2300 bhaio ane baheno nu bhavishy che.
#Declare_ITISI_Result
@isudan_gadhvi સરકારે લીલી ઝંડી આપી તો પણ ITI INSTRUCTOR નું પરિણામ હજુ સુધી રિલીઝ નથી કર્યું સર. GPSC એ એક દિવસ માં 4 પરિણામ આપ્યા પરંતુ ગૌણ સેવા એ એક પણ નથી આપ્યું. એમનું નું કામ કેમ આટલું ઢીલું?? ફોન કરીએ છીયે તો પૂરો જવાબ આપ્યા વગર ફોન મૂકી દે છે. હસિત વોરા સર ને ફોન કરવા વિનંતી ઇસુદાન ભાઈ
ભાજપ ના શાસન માં રાજકીય પ્રક્રિયા જેટલી ઝડપથી ચાલી રહી છે એટલી ઝડપથી વિધાર્થીઓના અટકેલી ભરતીના પ્રશ્નો નું નિરાકરણ કેમ નથી કરવામાં આવી રહ્યું આ બધું બધાને દેખાય રહ્યું છે આનું પરિણામ પણ ટૂંકા સમય માં આવી શકે છે
@CMOGuj@Nitinbhai_Patel@Gopal_Italia@YAJadeja@PurohitShivaniS
છેલ્લા ત્રણ ચાર વર્ષ થી સરકારી પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર આવ્યો છે.સરકાર ૪-૫ તબક્કામાં પરીક્ષા લઇ રહી છે
(૧)પ્રાથમિક(prel.)
(૨)મુખ્ય(mains)
(૩)મૌખિક(interview)
(૪)આંદોલન(agitate,protest)
(૫)કોટૅ મેટર (court case)
આ ૫ તબ્બકા પૂર્ણ કરે તો નોકરી મળે
શું આગળ પણ આ 5 તબક્કા શરૂ રહશે?
Gtu ના વિદ્યાર્થીઓ પરીક્ષા ના લેવાનું કહી રહ્યા છે અને સરકારી ભરતી ના ઉમેદવારો પરીક્ષા લેવાનું કહી રહ્યા છે....
ત્યાં વળી થઈ ઊંધું રહ્યું છે... gtu ની પરીક્ષા ગોઠવી નાખી ને સરકારી ભરતી ની પરિક્ષાઓ ના ઠેકાના નથી.😳
@devanshijoshi71@sandeshnews@VtvGujarati@isudan_gadhvi
@asitvora1 સૌ પ્રથમ આપનો ખૂબ ખૂબ આભાર લાગણીઓને માન આપીને આપે આજે ટ્વીટર ચાલુ કર્યું અને માહિતી આપી કોરોના ના લીધે નવી પરીક્ષાઓ ના લઈ શકાય પરંતુ જેમની પ્રોસેસ પૂરી થઈ ગઈ છે એમના પરિણામો આપી અને વેરીફીકેશન માટે તો આપની કચેરી એ સોશ્યલ ડિસ્ટન્સ સાથે કામગીરી કરી જ શકાય આ અંગે વિચાર કરજો 🙏
કંઇક નિર્ણય કરવાની દાનત હોઈને તો જરૂર થઈ શકે આ એનું તાજુ ઉદાહરણ... ઇચ્છાશક્તિ દાનત અને નીતિ હોવી જોઈએ. 💥બીજા રાજ્યોમાં ગુજરાતની જેમ શિક્ષિત બેરોજગાર વિદ્યાર્થીઓની માંગને નજરકેદ નથી કરાવી દેવામાં આવતી...
@imBhupendrasinh@Nitinbhai_Patel@CMOGuj@devanshijoshi71@aditiraval
ગાંધીનગરની DPS સ્કૂલની મનમાની, ફી ઉઘરાવવા માટે નવું નાટક રચીને વાલીઓને બુક લેવાના બહાને સ્કૂલમાં બોલાવાય છે અને ફી મંગાય છે. ફી વગર નથી અપાતા પુસ્તક. વાલીઓને કહેવાયું કે પહેલા ફી ભરો પછી પુસ્તક મળશે.
@CMOGuj@vijayrupanibjp@imBhupendrasinh@GujaratPolice