જો પેપર ફૂટવા ઉપર હવે કાયદો નહી બને તો ચોક્કસ પણે આગળના દિવસો માં ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધીશું..
હવે બહુ થઈ ગઈ મજાક
વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થતાં ચેડાં અને રમત બંધ કરાવવા જડ મૂળ થી બદલાવ તથા પરિવર્તન માટે લડીશું.
💥या��ना नहीं, अब रण होगा,
जीवन-जय या कि मरण होगा।
#Paperleak
We have received waiting approval for three trades today. Computer(19) Electrical(49) Refrigeration(5) candidates will be called for place selection soon. Other trade orders are almost ready, will be done in coming week. Best wishes to all candidates
ગઈ વખતે બિનસચિવાલય ની પરીક્ષા રદ કરાવવા માં સૌથી મોટો ફાળો યુવરાજસિં�� જાડેજા અને રોહિતભાઈ માળી નો હતો... તો આજે ફરી લેવાયેલી બિન સચિવાલય પરીક્ષા માં સરકાર દ્વારા તેમની મહેનતને ન્યાય આપવામાં આવ્યો અને તે બંને ના નામનો એક સવાલ પૂછવામાં આવ્યો... 😜
@YAJadeja
@rohitkumarmali
વાહ રે #ગૌણસેવા વાહ અદભૂત તમારી લીલા.
૨૦૦ માથી ૧૮૦ માર્કસ લાવનાર ધુરંધરો પણ અહીંયા બહુ જોયા,
૨૦૦ માથી ૮૦ માર્કસ પણ નથી આવ્યા અને આ #ગગાશ્રી નું પ્રિલિમ અને #DV માં નામ જોયા,
આ કઈ રીતે શક્ય છે ?
કામધેનુ ને ન મળે તણખલું ય ઘાંસનું અને લીલાછમ ખેતરો આખલા ચરી જાય છે"
@AKRAKESHIAS1
#GPSC ના સુવર્ણકાળના અધ્યક્ષ શ્રી એવા #દિનેશ_દાસા સાહેબ, જેમણે પરીક્ષા પદ્ધતિ અને GPSC મોડેલની કાયાપલટ કરવામાં અમૂલ્ય સાથે અતુલ્ય યોગદાન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર....🙏
સેવા કાર્યકાળ પૂર્ણ થતાં આજે શુભેચ્છા મુલાકાત @dineshdasa1#Thankyou_DineshDasaSir
સાથીઓ,
આપણે લાંબી લડાઈ લડી રહ્યા છીએ. આ સંઘર્ષના રસ્તા ઉપર આપણે એકલા ચાલવાનું છે. આપણી સામેનાં સંભવિત અનેક પ્રકારના પડકારો સામે લડવા માટે આપણી જાતને તૈયાર કરવાની છે અને મનોબળ મક્કમ કરવાનું છે. સંઘર્ષનો રસ્તો ભલે આસાન નથી પરંતુ લડતા રહીશું તો આપણી જીત નિશ્ચિત છે.
જય હિન્દ
જ્યારે મહેનત રૂપી મારી પતંગ આકાશમાં ઉડવા લાગે ત્યારે કોઈક લૂંટારા(મળતિયા)વચ્ચે
લગરીયું નાંખી પતંગ કાપી નાખે...
✍એક મહેનતુ બેરોજગાર ની વ્યથા
#���ेरोजगार_युवा_पतंग_महोत्सव
भारत को सोने की चिड़िया कहा जाता था,
अब इसे बेरोजगारों की चिड़िया कह सकते है..
#बेरोजगार_युवा_पतंग_महोत्सव
@YAJadeja Sir...MGVCL પણ ખોટી રીતે ઉમેદવારો પાસ થયેલા છે...કેટલાક ઉમેદવારોને તો માર્ક્સ પણ સરખા છે પોઇન્ટ પછીના....77.14509 આવા ત્રણ ઉમેદવારો એક જ શિફ્ટ માં અને આગળ પાછળ રોલ નંબર વાળા છે...
'यकीं हो तो कोई भी रास्ता निकलता है
हवा की ओट लेकर भी चिराग़ चलता है'
12:00 વાગે સ્પર્ધાત્મક પરીક્ષાના બહુ મહત્વના મુદ્દાને લઈને *ઘટસ્ફોટ -2 કરવા/સ્કેમ બહાર લાવવા* પ્રેસ નું આયોજન
शेर जब दो कदम पीछे लेता है तो झपकने के लीये, ना ही डर कर भागने के लीये
👉સ્પર્ધાત્મક