અતિભારે વરસાદને અનુલક્ષીને સુરક્ષાના ભાગરૂપે આવતી કાલે તા.23/07/2024 ને મંગળવારના રોજ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની આંગણવાડી, શાળાઓ, કોલેજો અને ITI બંધ રહેશે તથા વલસાડ જિલ્લાના બાકીના તાલુકાઓમાં સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવામાં આવશે.
@collectorvalsad@InfoValsadGoG
તા.૨૭-૮-૨૩ નાં રોજ ગુ.મ.આ.વિ.નિ દ્વારા મેળો વલસાડમાં આયોજિત કરવામાં આવ્યો.સદર પ્રદર્શનમાં આઈસીડીએસ દ્વારા યોજનાકીય પ્રદર્શન અને મિલેટ્સ પ્રચાર બે સ્ટોલ મૂકવામાં આવેલ જેની માન.સચિવશ્રી તેમજ માન.નાણા મંત્રીશ્રી દ્વારા મુલાકાત લેવામાં આવી.
@nirala_kk@BhanubenMLA @WCDGujarat
CBNAAT machine of Approx 24 lakhs has been purchased from District Panchayat's funds. XDR GeneXpert machine is highly effective in detection & early diagnosis of TB, can detect mutation associated with drug resistance and viral load of Hepatitis B, will cater to 5-6 lakh people.
After Kaprada, another Library from District/ Taluka Panchayat's 15th FC funds, at Tithal Road, Valsad will be inaugurated by Hon'ble CM tomorrow. G+1 building with solar rooftop, has seating capacity of more than 100 & books of all kinds.Manpower has been provided by @SYNCADGuj.
Our project Kishori Swabhiman about installation of sanitary pad vending machines & incinerators with assured supply of pads and IEC activities in around 500 govt schools was picked up for exhibition at a co-branded G20 event of Ministry of Health & Family Welfare,Delhi & PMNCH.