વલસાડ કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને ઝોન કક્ષાની શ્રી અન્ન(મિલેટ્સ) સ્પર્ધા યોજાઈ,નાગલીની બરફી સાથે વલસાડ પ્રથમ, મિક્ષ મિલેટ્સની થુલી સાથે નવસારી બીજા અને મિલેટ્સ થાળી સાથે ભરૂચ ત્રીજા ક્રમે વિજેતા,સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશક્ત ભારતની થીમ સાથે પોષણ માસનો શુભારંભ
તા.૨૭-૮-૨૩ નાં રોજ ગુ.મ.આ.વિ.નિ દ્વારા મેળો વલસાડમાં આયોજિત કરવામાં આવ્યો.સદર પ્રદર્શનમાં આઈસીડીએસ દ્વારા યોજનાકીય પ્રદર્શન અને મિલેટ્સ પ્રચાર બે સ્ટોલ મૂકવામાં આવેલ જેની માન.સચિવશ્રી તેમજ માન.નાણા મંત્રીશ્રી દ્વારા મુલાકાત લેવામાં આવી.
@nirala_kk@BhanubenMLA @WCDGujarat
Our project Kishori Swabhiman about installation of sanitary pad vending machines & incinerators with assured supply of pads and IEC activities in around 500 govt schools was picked up for exhibition at a co-branded G20 event of Ministry of Health & Family Welfare,Delhi & PMNCH.