કહાની બદલાવ કી #Kahanibadlavki
નામ- યોગેશ્વરીબેન કેતનભાઈ પટેલ
લાભાર્થી નો પ્રકાર-3 થી 6 વર્ષ બાળકની માતા
મેળવેલ લાભ - પૂર્વ પ્રાથમિક શિક્ષણ
કેન્દ્ર- ભાંભા નિશાળ ફ
સેજો-ખારવેલ
તાલુકો- ધરમપુર
જિલ્લો-વલસાડ
આઈસીડીએસ વલસાડ દ્વારા વક્તા : ડૉ. યોગિની રોલેકર (M.D ગાયનેક) ના સકલનથી આયોજિત સંપૂર્ણ સ્ત્રી રોગ તેમજ સર્વાંઈકલ કેન્સર(ગર્ભાશયના મુખનું કેન્સર) જાગૃતિ માટે આંગણવાડી કાર્યકર બહેનો માટે કાર્યક્રમ યોજાયો જે અંતર્ગત 450 જેટલી કાર્યકર બહેનો ને જાણકારી આપવામાં આવી ...
જિ. વલસાડ