@Akriti__000 Girls mate koi option kharo ??
Rapido ma only ladies ne ride karavani .. evo koi option che ?
Ane blinkit, zomato, Swiggy mate girl mate safe che ?
@dhavalmaru8 @dhavalmaru8 સાહેબ શ્રી આ સ્કૂલ નું એડ્રેસ ખોટું છે .. Little bird english school ઇસનપુર, અમદાવાદ ખાતે ના વિડિઓ છે .. અમારે ત્યાં જ એક્ઝામ હતી .. અમને પેપર મળ્યું નથી ...
@nitinjani24 અરે વાહ ખજૂર ભાઈ ખૂબ જ સરસ કાર્ય કરો છો. ભગવાને જ તમને મોકલ્યા છે... એટલે જ તમારા હૃદય માં દરેક માટે પ્રેમ અને લાગણી છે.. બાકી તો આ દુનિયા માં બધા જ સ્વાર્થી લોકો છે.. ધન્ય છે તમને 🙏🙏👌🥰
@Hasmukhpatelips Saheb 60-70 etle 150-200 thay ee to aje j khabar padi... Avo Anyay na saro ho .. Police ma pan anyay j karya che. hve talati ma to reva do 🙏🙏😭
@devanshijoshi71 156 no pratam, Tanasahi j chalse hve aa loko ni. 3-4 years thi students taiyari karta hoy ane emay a loko thi ek exam barabr nathi levati
@PMGujarat Sachi vat che.atyare ma bap e potana dikarao ne badhu api na devay.badhu j potani pase rakhay.nahi to Atmsanman gumavano varo ave..my personal https://t.co/70p9WH8r8B ava chokra ne ma bap ni bou hay lage.bhagvan betho che jose j 🙏.Pan sarkar e vicharvu joiye.heran kare etle saja
@IMinakshiJoshi@yogrishiramdev Bahot hi Bhagyavan hote vo log jinke ghar betiya aati he... Or jo log use nibha sake unke ghar hi betiya ati he... Jay laxmi mata. Bahot pyaar dena dono betiyo ko. 🥰🥰
@Hasmukhpatelips સાહેબ 30 તારીખ સુંધી માં બીજી કેટલી ભરતી માં નિમણૂક મળશે? કોઈ પણ ઉમેદવાર જ્યાં સુંધી બીજી પરીક્ષા ના ઓર્ડર ના મળે ત્યાં સુંધી LRD માં જોડાશે અને પાછળ થી તે અન્ય ભરતી માં તો LRD ની જગ્યા તો ખાલી જ રહેશે ને.
હાલ તમે ઉમેદવાર ની ટ્વિટ જોતા હશો કે એમને આપની ઉપર કેટલી આશા છે.