ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળની પડતર માંગણીઓ અને ગ્રામસેવક કેડરના વિવિધ પ્રશ્નો અંગે માનનીય કૃષિ મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજી, પ્રશ્નોને ગંભીરતાપૂર્વક સાંભળી સકારાત્મક અભિગમ સાથે ચર્ચા કરવા બદલ માનનીય કૃષિ મંત્રીશ્રીનો હૃદયપૂર્વક આભાર.
ગ્રામસેવક કેડરના પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે આપેલ સમય, સહકાર અને સકારાત્મક પ્રતિસાદ બદલ સમગ્ર ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ આપનો આભાર વ્યક્ત કરે છે.
ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ
🙏 આભાર અને અપેક્ષા સાથે…
ખેડૂતોના વ્યાપક હિતમાં ગ્રામસેવક કેડરના પડતર પ્રશ્નો અંગે ભારતીય કિસાન સંઘ (બનાસકાંઠા) દ્વારા રજૂઆત કરી સરકારશ્રીમાં હકારાત્મક નિરાકરણ લાવવા માટે સમર્થન આપવા બદલ "ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ" આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. 🙏🌾
#GramsevakNyayLadat#gramsevak
हमारी मांगों को केवल एक आंदोलन के रूप में नहीं, बल्कि ग्राम स्तर पर कार्यरत कर्मचारियों की वास्तविक कार्यस्थिति के रूप में सुना जाए। सरकार से संवाद के माध्यम से इन विषयों पर उचित समाधान तलाशने का अनुरोध है।
#GramsevakNyayladat#OnlineWorkBoycott@CMOGuj@indiatvnews
@Guj_Gramsevak ગુજરાતના કૃષિ વિકાસનો સાચો પાયો એટલે ગ્રામસેવક! ખેડૂતો માટે રાત-દિવસ એક કરનાર આ સંવર્ગને પોતાના ન્યાયિક હક ક્યારે મળશે?
#GramsevakNyayLadat
कल से ग्रामसेवकों द्वारा सभी प्रकार की ऑनलाइन कार्यवाही बंद रखी जाएगी। कंप्यूटर और मोबाइल एप्लीकेशन पर की जाने वाली सरकारी ऑनलाइन प्रक्रिया भी इस कार्यक्रम के अंतर्गत बंद रहेगी।
#GramsevakNyayladat#OnlineWorkBoycott@CMOGuj@SandeshNews
ગુજરાત રાજ્ય ના ૧૮૦૦૦ ગામડા માં કાર્યરત ૨૬૦૦ ગ્રામસેવક અને એમાં પણ ફિલ્ડ વર્ક અને કચેરી ની કામગીરી તો ગ્રામસેવક ખેડૂત સુધી પહોંચતા સમય લાગે એટલે ખેડૂતો અને અન્ય ને પ્રશ્ન થાય કે ગ્રામસેવક દેખાતા નથી એનું કારણ આપ વિડિઓ માં જોઈ શકો છો
#GramsevakNyayLadat#gramsevak
गांवों में कृषि योजनाओं की पहुंच मजबूत करने के लिए ग्राम स्तर पर पर्याप्त कर्मचारी होना जरूरी है। आवश्यकता के अनुसार अतिरिक्त ग्रामसेवक पदों के सृजन पर सरकार द्वारा विचार किया जाना चाहिए।
#GramsevakNyayladat#OnlineWorkBoycott@CMOGuj@Zee24Kalak