@nidhirpatel6 સાચી વાત છે, તમારી ટીવી ચેનલ ના અધ્યક્ષોને કહો કે ત્યાં કામ કરતા પટ્ટાવાળા, ઓફિસબોય, ડ્રાઈવર એ બધાનો પગાર ૫૦,૦૦૦ કરી દેય. અત્યારે ૧૯,૭૫૦ કરતા પણ ઓછો છે. આકરું લાગે તો બ્લોક કરવાની છુટ.
@nidhirpatel6 ફિક્સ કર્મચારીઓ માટે સરકારે કાંઈ વિચારવું જોઈએ.છેલ્લાં 6 વર્ષ થી એક જ પગારમાં 19950/- છે.અત્યાર હાલની પરિસ્થિતિમાં આટલા પગારમાં પરવડે તેમ નથી.
#Remove_Fix_Pay_Gujarat
@nidhirpatel6 ફિક્સ કર્મચારીઓ માટે સરકારે કાંઈ વિચારવું જોઈએ.છેલ્લાં 6 વર્ષ થી એક જ પગારમાં 19950/- છે.અત્યાર હાલની પરિસ્થિતિમાં આટલા પગારમાં પરવડે તેમ નથી.
#Remove_Fix_Pay_Gujarat
વર્ગ 3-4 ના મોટાભાગના કર્મચારીઓ મધ્યમ,ગરીબ,ખેડૂત વર્ગમાંથી આવે છે.આવા કર્મચારીઓને સરકાર 2017 ના વેતનદર મુજબ નક્કી થયેલ પગાર આપીને તેઓનું દિન-પ્રતિદિન શોષણ કરી રહી છે.
સરકારને આ કર્મચારીઓનું શોષણ આગામી સમયમાં ભારે પડશે.
#justice_fix_pay_employees_gujarat@CMOGuj@BJP4Gujarat
ભારતના 2-3 રાજ્યોને બાદ કરતાં ગરીબ રાજ્યોમાં પણ આ FIX PAY ની નીતિ અમલમાં નથી જ્યારે દેશના વિકસિત એવા ગુજરાત રાજ્યમાં વર્ષોથી આ શોષણભરી અને અન્યાયી નીતિ અમલમાં છે!!
ખરેખર આ બાબત પર સરકારે હવે વિચાર કરવાનો સમય પાકી ગયો છે!!!
@CMOGuj@BJP4Gujarat@CRPaatil#Remove_Fix_Pay_Gujarat
યુવાનો અને એમના માતા -પિતા અને સગા સબંધી જાગે અને આવી કોન્ટ્રાક્ટ અને ફિક્સ પે ,ઓઉટસોર્સીંગ સિસ્ટમ લાવનાર ભાજપને ભગાડે !
જો ફરી ભાજપ જીતશે તો ભાજપ એવું માનશે કે આ કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાવવાના કારણે ઉમેદવારો રાજી થયા અને મત આપ્યા !
એક જ દવા ભાજપ ભગાડો યુવાનું કેરિયર બચાવો
18-01-2017 થી આજ દિન સુધી મોંઘવારીમાં બે થી ત્રણ ગણો વધારો થયો.
પ્રવાસીની જગ્યાએ લાવવામાં આવેલ જ્ઞાનસહાયકોના પગારમાં 45 થી 100% નો વધારો.
ધારાસભ્યના પગારમાં 40% નો વધારો.
જ્યારે FIX PAY ના કર્મચારીઓના પગારમાં 20% વધારાની વિચારણા !!!!
લોલીપોપ🍭
#Remove_Fix_Pay_Gujarat@CMOGuj
ફિક્સ પગાર ના વિદ્યાસહાયક કર્મચારીઓને આટલી મોંઘવારીમાં પણ 19950/- માં પોતાના પરિવાર અને છોકરાઓ નું ભરણપોષ�� અને તેમના અભ્યાસ માટે એટલો પગાર યોગ્ય નથી .
છેલ્લાં 7 વર્ષથી પગાર વધારો નથી કર્યો. @CMOGuj ને નમ્ર અપીલ છે કે #Remove_Fix_Pay_Gujarat લાગુ કરી ને ન્યાય આપે .
@kuberdindor
We humbly request the Supreme Court, the Central Government and the State Government to expeditiously complete the case of Diary No-14106/2012 filed by the Government of Gujarat regarding the fixed pay policy in the Namdar Supreme Court.
@pbhushan1@SCJudgments@CMOGuj@PMOIndia

ફિક્સ પગારના કર્મચારીઓનો પગાર વર્ષ 2017 માં વધારવામાં આવ્યો હતો જેમાં 6 વર્ષ પછી 20% વધારાની વાત ��રો છો તે યોગ્ય નથી જેથી દરેક કર્મચારીઓનો પગાર 50% વધારવામાં આવે અને ફિક્સનાં વર્ષ ઘટાડવામાં આવે તેવી વિનંતિ
#Remove_Fix_Pay_Gujarat @CMOGuj @KanuDesai180 @VtvGujarati
@Zee24Kalak
ફિક્સ પગારના કર્મચારીઓનો પગાર વર્ષ 2017 માં વધારવામાં આવ્યો હતો જેમાં 6 વર્ષ પછી 20% વધારાની વાત કરો છો તે યોગ્ય નથી જેથી દરેક કર્મચારીઓનો પગાર 50% વધારવામાં આવે અને ફિક્સનાં વર્ષ ઘટાડવામાં આવે તેવી વિનંતિ
#Remove_Fix_Pay_Gujarat@CMOGuj@KanuDesai180@VtvGujarati@Zee24Kalak