ગુજરાતના કૃષિ વિકાસનો સાચો પાયો એટલે ગ્��ામસેવક. ખેડૂતો માટે રાત-દિવસ એક કરનાર આ સંવર્ગને પોતાના ન્યાયિક હક ક્યારે મળશે? ન્યાયની અપેક્ષા સાથે ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળની રજૂઆતોને યોગ્ય વાચા મળે અને ઝડપી ઉકેલ આવે.
#GramsevakNyayLadat
@CMOGuj
@irushikeshpatel
@GujPRHDept
ગુજરાતના કૃષિ વિકાસનો સાચો પાયો એટલે ગ્રામસેવક. ખેડૂતો માટે રાત-દિવસ એક કરનાર આ સંવર્ગને પોતાના ન્યાયિક હક ક્યારે મળશે? ન્યાયની અપેક્ષા સાથે ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળની રજૂઆતોને યોગ્ય વાચા મળે અને ઝડપી ઉકેલ આવે.
#GramsevakNyayLadat@CMOGuj@irushikeshpatel@GujPRHDept
આગામી ૭ દિવસમાં ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળના પ્રતિનિધિઓ સાથે તંત્ર દ્વારા તાત્કાલિક બેઠક યોજીને યોગ્ય નિર્ણય લેવાય તેવી અપેક્ષા છે.
#GramsevakNyayLadat
આગામી ૭ દિવસમાં ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળના પ્રતિનિધિઓ સાથે તંત્ર દ્વારા તાત્કાલિક બે��ક યોજીને યોગ્ય નિર્ણય લેવાય તેવી અપેક્ષા છે.
#GramsevakNyayLadat